Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાત

સુરત : પ્રેમમાં આંધળી બની માતાએ પોતાના જ બાળકની કરી હત્યા

પ્રેમમાં આંધળી બનેલી એક માતા પોતાના જ સંતાન માટે યમદૂત સાબિત થઇ છે. સુરત,તા.૦૨સુરતમાં જનેતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. પ્રેમમાં આંધળી બનેલી એક માતા પોતાના જ સંતાન માટે યમદૂત સાબિત થઇ છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો…

નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી

૨ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ગાંધીનગર,તા.૦૧હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ ૨ વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર સક્રિય છે, જેના પગલે ૨ જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ૨૪ કલાક ૫ જિલ્લા…

ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૪૫૦ સગીરો આત્મહત્યા કરે છે

કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫૪ સગીરે આત્મહત્યા કરી અમદાવાદ,તા.૨૬ગુજરાતમાં ૧૮ વર્ષથી ઓછી વયના કિશોરોમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યુ છે. ગૃહમંત્રાલયે રાજ્યસભામાં રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ૨૫૫૪ સગીરોએ આત્મહત્યા કરી…

ગુજરાત

નવસારી : ધોરણ ૧૨માં ભણતી ૧૭ વર્ષની વિદ્યાર્થીનીનું ચાલુ સ્કુલમાં હાર્ટએટેકથી મોત

તબીબોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની તનિષા ગાંધીને હૃદયરોગનો હુમલો આવતા તેનું મોત નિપજ્યુ છે. નવસારી,તા.૨૬હવે નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટએટેકનો ખતરો વધી રહ્યો છે. નવસારીમાં ધોરણ ૧૨માં ભણતી ૧૭ વર્ષની વિદ્યાર્થીની ચાલુ શાળામાં હાર્ટએટેક આવ્યો હતો. વિદ્યાર્થીનીનું હૃદય અચાનક બંધ પડી…

ગુજરાત

રાજકોટ : દરગાહના મુજાવર પાસેથી ૧૦ લાખથી વધુનો ગાંજાે ઝડપાયો…મુજાવરની ધરપકડ

૨૪ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાજકોટ,તા.૨૫રાજ્યમાં આમ તો નશીલા પદાર્થો પર પ્રતિબંધ છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતો રહે છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. રાજકોટના લોધિકા-ચીભડા રોડ પર…

ગુજરાત

ગુજરાતના મુખ્યમંત્રી તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી દ્વારા તિર્થ પટેલની બુકનું વિમોચન

(અમિત પંડ્યા) તારીખ 25/6/2023ને રવિવારના રોજ શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી ખાતે પંચામૃત માણેક મહોત્સવ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તિર્થ પટેલ વિડજવાળાની “THE DIGITAL FRONTIER” બુક લોન્ચ કરી તથા માનનીય નિતીનભાઈ પટેલ દ્વારા “BREAKING BOUNDARIES” (ARTIFICIAL…

ગુજરાત

અંક્લેશ્વર : ધોરણ 8ની છાત્રા સાથે અડપલાં કરનાર લંપટ આચાર્યની ધરપકડ

(અમિત પંડ્યા) અંક્લેશ્વરમાં ધોરણ 8ની આદિવાસી છાત્રા સાથે અડપલાં કરનાર લંપટ આચાર્યની ધરપકડ કરવામાં આવી ભરૂચ,તા.૨૫ અંક્લેશ્વર શહેરમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે આચાર્યએ ઓફિસની સાફ સફાઈ કરવાનાં બહાને બોલાવી શારીરીક અડપલાં કર્યા હતાં. છાત્રા સાથે શારીરીક અડપલાં થતા…

હનીટ્રેપ : વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી

મહિલા કઢંગી હાલતમાં ઉપસ્થિત થઈ વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વડોદરા,વડોદરા શહેરમાં એકલવાયું જીવન ગુજારતા વૃદ્ધને ઘરકામ માટે કામવાળીની જાહેર ખબર આપવી ભારે પડી છે. કામવાળી મહિલાએ ફતેહગંજમાં વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ લાખની માગ કરી હતી. મહિલા…

ટ્યૂશનિયા શિક્ષકે વિદ્યાર્થિનીને રૂમમાં બેસાડીને સ્પેલિંગ લખવા આપી છેડતી કરતાં ચકચાર

પોલીસ ફરિયાદ નોંધાતાં શિક્ષક ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ હાથ ધરી શંખેશ્વર ખાતે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા એકલતાનો લાભ લઇ વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરતા સમગ્ર બાબતે ચકચાર મચી હતી. ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો જ્યારે હોબાળો મચી…

સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, મુંબઈથી લાવતો હતો ડ્રગ્સ

સુરતમાં 1 કરોડ 60 લાખની કિંમતનું આ ડ્રગ્સ સારોલી પાસેથી લક્ઝરી બસમાં આવતા શખ્સ પાસેથી ઝડપાયું હતું.  ગુજરાતમાં મોટા શહેરોમાં ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. ત્યારે આ વખતે સુરતથી ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતના સારોલી ખાતેથી 1 કરોડ 60…