દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર
નડીયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી માં છે. દીકરીના માતા દીકરી જયારે બે વર્ષની હતી ત્યારે મરી ગયા હતા. ખેડા,તા.૨૭ખેડા જિલ્લામા પિતા-પુત્રીના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે….
સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત
સુરત,તા.૨૭સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ GIDC વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં ૩૦ વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું ઉંઘમાં મોત થયું છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ GIDC…
નર્મદા : “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” કાર્યક્રમની ઉજવણી કરાઈ
સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, મંગળવાર:- “મહિલા અને સ્વાસ્થ્ય” “બાળકો અને શિક્ષણ” “પોષણ ભી પઢાઈ ભી” “જાતિગત સંવેદનશીલતા” “જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન” આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના…
રાજપીપલા શહેરમાં નાના-મોટા વાહનોના રૂટ ડાયવર્ટ કરવા અંગે પ્રસિધ્ધ કરાયેલુ જાહેરનામુ
સાજીદ સૈયદ નર્મદા રાજપીપલા,મંગળવાર આગામી તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવારના અનુસંધાને રાજપીપલા શહેરમાં જુલુસ નિકળનાર તથા કરજણ નદીના ઓવારે વિસર્જન કરવા જનાર છે. જેથી સદરહુ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ…
રાજપીપળા : લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવનાર વાવડી ગામના યુવક સામે ગુનો દાખલ
સાજીદ સૈયદ નર્મદા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની એક ગામની સગીરાને યુવકે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતી શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરાને નાંદોદ તાલુકાના વાવડી ગામના પ્રકાશભાઈ કોઈજીભાઈ વસાવા સાથે પ્રેમ સંબંધ…
આવનારા હિન્દુ-મુસ્લિમ તહેવારોને અનુલક્ષી, રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પ યોજાયો
ટાઉન પીઆઈ અને પોલીસકર્મીઓ સહિત હિન્દુ, મુસ્લિમ રક્ત દાતાઓએ રક્તદાન કર્યું સાજીદ સૈયદ નર્મદા નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા ઘણા સેવાકાર્યો કરવામાં આવે છે જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનાં માર્ગદર્શન અને ડીવાયએસપી જી.એ. સરવૈયાની સૂચના…
ઘરમાં બીમારી દૂર કરવા લીધો અંધશ્રદ્ધાનો સહારો.. બાળકીનો ભોગ લેવાયો
વાપીના શૂલપડમાં મસાલાનો ધુમાડો કરી ટોટકુ કર્યું ને.. બાળકીનું કરુણ મોત વાપી,તા.૨૫ઔદ્યોગિક નગરી વાપીના છેવાડે આવેલા શૂલપડ વિસ્તારમાં એક પરિવારના ઘરમાં ગૂંગળાઈ જવાના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં પરિવારમાં બીમારી દૂર કરવા અંધશ્રદ્ધાનો સહારો લઇ મરચાં સહિત અન્ય મસાલાનો…
રાજપીપલામાં વિવિધ પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકોની મૌન રેલી
આવનારા દિવસોમાં સરકાર દ્વારા માંગણી પૂરી નહિ કરવામાં આવે તો, જલદ આંદોલનની ચીમકી સાજીદ સૈયદ, નર્મદા
ગરુડેશ્વરના વાઘપુરા ગામની પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી
લગ્નના ચાર મહિનામાં સાસરિયાએ તું સારી નથી કહી છૂટાછેડા માટે કહેતા પરણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો સાજીદ સૈયદ, નર્મદા લગ્નના ચાર મહિનામાં પતિએ પ્રોત પ્રકાશીને તું મને ગમતી નથી તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યા બાદ લગ્નના અઢી માસમાં જ પિયર…