અમદાવાદ : જુહાપુરા F.D સ્કૂલની વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ હાંસલ કર્યું
અમદાવાદ, શહેરની જુહાપુરા F.D સ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફઝિલા શેખએ રાષ્ટ્રીય સ્તરના ખેલોમાં બ્રોંઝ મેડલ મેળવી શાળાનું તેમજ તેના પરિવારનું નામ રોશન કર્યું છે. તમો પ્રગતિના શિખરો સર કરો તેવી શુભકામના સાથે શાળાને, ફઝિલા શેખને તેમજ તેમના પરિવારને ખૂબ…
સાઉથ આફ્રિકાની ટીમ ૫૫ રનમાં ઓલઆઉટ થઈ
સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર ૫૫ રન પર જ સમેટાઈ ગયો તા.૦૩ ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં સાઉથ આફ્રિકાને માત્ર ૫૫ રનમાં આઉટ કરી દીધું છે. આ ઇનિંગમાં ભારતીય ટીમનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો જેણે માત્ર ૧૫ રન આપીને…
૯ વર્ષ પહેલા મેથ્યુઝે અન્ય ખેલાડી સાથે જે હરકત કરી તેનું પરિણામ હવે મળ્યું
મેથ્યુઝ સાથે આ બધું થયું ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ બાંગ્લાદેશની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા. વર્લ્ડકપ ૨૦૨૩માં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવતા વિવાદ થયો હતો. જ્યારે સમરવિક્રમા ૨૫મી ઓવરમાં…
ટીમ ઈંડિયાના આ ખેલાડી પર ફિદા છે એક્ટર સુનીલ શેટ્ટી
સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે, “આજના સમયમાં.. મારો ફેવરેટ ક્રિકેટર.. ચોક્કસથી વિરાટ કોહલી છે.” બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીએ ૨૩ જાન્યુઆરીના રોજ ભારતીય ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ લગ્ન કરતા પહેલાં ચાર વર્ષ સુધી એકબીજાને…
મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં રમવા રાહ જાેવી પડશે
ભારતે વર્લ્ડ કપમાં ત્રણેય મેચમાં જીત નોંધાવતા કેપ્ટન રોહિત શર્મા ટીમ સંયોજનમાં મોટો ફેરફાર કરવાનું ટાળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને વર્લ્ડ કપમાં અત્યાર સુધી પ્લેઈંગ ઈલેવનમાં તક નહીં અપાતા અનેક તર્કવિતર્ક થવા લાગ્યા…
વિકેટ પહેલા હાર્દિક પંડ્યાએ બોલ હાથમાં લઇ શું કહ્યું..? જેની પર કર્યો ખુલાસો
હાર્દિક પંડ્યાનો વીડિયો વાયરલ થતાં લોકોની ઉત્સુકતા વધી ગઇ કે, આખરે તેણે એવું તો શું કહ્યું હતું. વર્લ્ડકપ ૨૦૨૩માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન જાેવા મળી રહ્યું છે. ટીમે શરૂઆતની ત્રણ મેચ જીતી લીધી છે. ગઇકાલે શનિવારે ભારતે પાકિસ્તાનને સાત વિકેટથી…
આજે થનારી મેચ માટે BCCIએ એક જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા
બંને ટીમો વર્લ્ડકપ ૨૦૨૩ની ૨-૨ લીગ મેચ જીતીને અમદાવાદ પહોંચી છે ત્યારે બંને ટિમ અજેય રહેવા પ્રયત્ન કરતી જાેવા મળશે. અમદાવાદ,તા.14BCCIએ જાહેરાત કરી છે કે, સિંગર અરિજીત સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી ધમાલ મચાવશે. આ ખાસ સેરેમની બપોરે ૧૨.૩૦…
૧૪ ઓક્ટોબરની મેચ જાેવા પહોંચશે ફિલ્મ અભિનેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર
ભારત-પાકિસ્તાનની મેચ જાેવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન તેંડુલકર અમદાવાદના મહેમાન બનવાના છે. અમદાવાદ,શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૪ ઓક્ટોબરે વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચનો સૌથી મોટો મુકાબલો થશે. જેને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ક્રિકેટ વિશ્વકપની આ…
ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ આવી પહોંચ્યો
અમદાવાદ,તા.૧૨ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો છે. ટોપ ઓર્ડર બેટસમેન ગિલની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબુત બનશે. ડેન્ગ્યૂના કારણે શુભમન ગિલ શરૂઆતની ૨ મેચ રમી શક્યો ન હતો. ત્યારે હવે એ જાેવાનું રહેશે કે, શુભમન ગિલ ટીમ સાથે જાેડાવવા…
ICC ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ટ્રોફીની મુલાકાત ક્રિકેટની લોકપ્રિયતા અને વિશ્વભરના લોકોને એક કરવાની તેની ક્ષમતા બતાવે છે. આ ટ્રોફીને અવકાશની સાથે ૧૮ દેશોના પ્રસિદ્ધ સ્થાનોની મુસાફરી કરાવવામાં આવી છે. સાજીદ સૈયદ, નર્મદાએકતા નગર, નર્મદા :- પ્રતિષ્ઠિત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ…