તણાવભરી જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો”
(રીઝવાન આંબલીયા) માણસની દિવસની દિનચર્યામાં થાકેલી તણાવભેર જિંદગીમાં હસીને લોટપોટ કરતુ ગુજરાતી નાટક “અરે.. કોઈ પપ્પુ ને પરણાવો” અમદાવાદ,તા.૧૨ નાટક એ મનોરંજન માટેનું જીવતું ઉદાહરણ છે કેમ કે, ત્યાં જીવતા માણસો જીવતા માણસ સાથે મનોરંજન કરે છે. આ નાટ્યની શરૂઆત…
ફિલ્મ ‘પુષ્પા ૨’ ને લઈ નવી અપટેડ સામે આવી
“પુષ્પા ૨”માં ૬ મિનિટના એક સિક્વન્સ છે. નિર્માતાઓએ તેને શૂટ કરવામાં ૧૦ દિવસનો સમય લીધો હતો. મુંબઈ, સુપરસ્ટાર અલ્લુ અર્જુનની અપકમિંગ ફિલ્મ “પુષ્પા ૨” સતત લાઈમલાઈટમાં રહે છે. પુષ્પાની શાનદાર સફળતા બાદ ફિલ્મના બીજા પાર્ટની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા…
સલમાન ખાને “ઈદ”ના અવસર પર ચાહકોને સરપ્રાઈઝ આપી
સલમાન ખાને કેપ્શનમાં લખ્યું- આ “ઈદ” બડે મિયાં છોટે મિયાં અને મેદાન જુઓ અને આગામી “ઈદ” પર આવો અને સિકંદરને મળો. સૌને “ઈદ”ની શુભકામના. મુંબઈ,તા.૧૧ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોનો ક્રેઝ અલગ જ રહે છે. ચાહકો પણ તેમની ફિલ્મોને ખૂબ…
કોમેડીથી ભરપુર અદ્વૈત પ્રોડક્શન હાઉસનું કેતન દવે નિર્મિત નાટક…”અરે, કોઈ પપ્પુને પરણાવો”
(રીઝવાન આંબલીયા) અમદાવાદની નાટ્યપ્રિય જનતા માટે સાંજ ઉજવવાનો અવસર આવી ગયું છે. અમદાવાદ,તા.૧૦ તણાવભરી જિંદગીમાં એક સાંજ પણ જો હસતાં હસતાં વીતે તો એનાથી વધારે સારું બીજું શું હોય..? એક પછી એક શોમાં પ્રેક્ષકોની વાહ વાહ મેળવતું..સંવાદે સંવાદે તાળીઓના ગડગડાટ…
બ્લોક બસ્ટર ફિલ્મ “કસુંબો”ના 50 દિવસ થવા પર એક શાનદાર પાર્ટી યોજાઈ
(રીઝવાન આંબલીયા) આ પાર્ટીમાં દરેક નાના-મોટા આર્ટિસ્ટને અને ફિલ્મ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિને એક સરખી ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્લોક બસ્ટર ફિલ્મ “કસુંબો”ને 50 દિવસ પૂરા થયાની ખુશીમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટી ફાઇવ સ્ટાર હોટલ Courtyard Marriottમાં…
મારી માતાના કારણે હું અત્યાર સુધી “ઉમરાહ” કરી શક્યો નથી : શોએબ ઈબ્રાહિમ
શોએબને પૂછવામાં આવ્યું કે, તે “ઉમરાહ” (મુસ્લિમોમાં કરવામાં આવતી ધાર્મિક યાત્રા) પર કેમ નથી જઈ રહ્યો..? તેને ટ્રાવેલિંગ પસંદ છે. પરંતુ તે ઉડાનથી ખૂબ ડરે છે, તે ત્યારે જ ફ્લાઇટમાં ચઢે છે જ્યારે તેની પાસે બીજાે કોઈ વિકલ્પ ન હોય….
ભાવનગરના મેક્સસ સિનેમા ખાતે “યા દેવી સર્વભૂતેષુ”ના શૉમાં કલાકારોએ હાજરી આપી
(રીઝવાન આંબલીયા) મહિલા સશક્તિકરણના ધારદાર વિષય સાથેની વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરનાર કવિષા સંઘવીની આ પ્રથમ ફિલ્મ છે ભાવનગર,તા.૦૪ આજના યુવાવર્ગથી માંડી દરેક ઉંમરના ગુજરાતીઓ આપણી પોતાની ભાષા ગુજરાતી ફિલ્મોના પ્રભાવમાં આવી રહ્યા છે અને લોકો…
યંગ જનરેશને અચૂક જોવા જેવી ફિલ્મ “દુકાન”નું પ્રીમિયર યોજાયું
(રીઝવાન આંબલીયા) ગઈકાલે અદ્ભુત ફિલ્મના પ્રીમિયરમાં જવાનું થયું, ફિલ્મનું નામ છે “દુકાન” ••••• ••••• સુંદર મજાના જોરદાર વિષયની ફિલ્મ જે આજકાલ યંગ જનરેશનના પ્રોબ્લેમમાં છે જ… સરોગેટ મધરના નામે અલગ અલગ માન્યતાઓ બહુ છે, તે તમામ સવાલોના જવાબો માટે આ…
ફિલ્મ “Raid 2″ની રિલીઝ ડેટ આવી સામે
વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ ‘રેડ’માં ઈલિયાના ડીક્રુઝ લીડ એક્ટ્રેસ તરીકે જાેવા મળી હતી. પરંતુ આ વખતે અજયની સામે વાણી કપૂર હશે. મુંબઈ, આ વર્ષ અજય દેવગન માટે ફિલ્મોથી ભરેલું છે. ૧૦ એપ્રિલે તેની ફિલ્મ ‘મેદાન’ રિલીઝ થવાની…
અમદાવાદ : “વિશ્વ રંગભૂમિ દીન” નિમિત્તે અદભૂત રંગદેવતાની રથયાત્રાની સવારીના દર્શન
(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૯ ગુજરાતમાં જે શોભાયાત્રા યોજાઈ તે કદાચ વિશ્વમાં પહેલીવાર આવી રીતે “વિશ્વ રંગભૂમિ દિને” શોભાયાત્રાની યોજના થઈ હશે..! સંગીત, નૃત્ય, નાટકના કલા સાધકોના હૈયે વસેલા ભરતમુનિ અને તેમનું નાટય શાસ્ત્ર અનોખી રીતે પોખાયા. ગજરાજ પર સવાર ભરતમુનિ,…