Safeer News

Breaking News from Ahmedabad

Editor

Tech દેશ

પ્લાસ્ટિક વેસ્ટનો યોગ્ય ઉપયોગ ! વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી 3 સીટર ખુરશી બનાવી

આજના યુગમાં પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો આડેધડ ઉપયોગ થાય છે. જેમ કે પ્લાસ્ટિકની બોટલ, રેપર, સ્ટ્રો, કેરી બેગ વગેરે. તેનો ઉપયોગ કરીને, આપણે તેને ફેંકી દઈએ છીએ. પ્લાસ્ટિક પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે તે ક્યારેય નાશ પામતું નથી….

મનોરંજન

શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ બહાર લગાવેલ કિંમતી નેમ પ્લેટ ગાયબ

આ નેમપ્લેટ હિરાજડીત છે અને તેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે. મુંબઈ,તા.૨૮ શાહરૂખ ખાનનાં બંગલા મન્નતની નેમપ્લેટ (Name Plate) ગત મહિને જ બદલાવામાં આવી હતી અને ત્યારથી જ શાહરૂખ ખાનનો બંગલો ચર્ચામાં હતો અને ફરી એક વખત શાહરૂખ ખાનનો બંગલો…

ગુજરાત

સુરતમાં રીક્ષા ચાલકની ઈમાનદારી અને પોલીસની મહેનત રંગ લાવી

સુરતના કાપોદ્રા વિસ્તારમાં કામ કરતા ડિલિવરી મેનનું 13 લાખના હીરાનું પડીકું રસ્તામાં પડી ગયુ હતું. કાપોદ્રા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે રિક્ષાચાલક પાસેથી શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યુ હતું. પોલીસ કમિશનરે રિક્ષાચાલક અને પોલીસકર્મીઓનું સન્માન કર્યુ હતું. હીરાના માલિકે રિક્ષા…

અમદાવાદ

અમદાવાદમાં નાટક “રોડ પર મસ્તી… જરાય નથી સસ્તી”નો શો યોજવામાં આવ્યો

શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે “આ પ્રકારે નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે.” (રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૮ શહેરના પંડિત દિનદયાલ ઓડીટોરિયમ ખાતે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા જેસીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં ૧૫૦૦થી…

દેશ

Knowledge Story : નોટની બાજુઓ પર ત્રાંસી રેખાઓ બનાવવામાં આવે છે, ખૂબ જ ખાસ છે તેનું કારણ 

ભારતમાં ચલણ તરીકે રૂપિયાનો ઉપયોગ થાય છે. આપણે કોઈપણ વસ્તુ ખરીદવા માટે માત્ર પૈસાનો ઉપયોગ કરીએ છીએ. તેના વિના, કંઈ ઉપલબ્ધ નથી હોતું. તમારી પાસે 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટો હશે. ઘણી વખત આપણે આ…

ગુજરાત

સુરતમાં કાફેના નામે ચાલતા કપલ બોક્સ ફરીવાર આવ્યા ચર્ચામાં, સાથે ભણતા મિત્રએ જ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

સુરત શહેરમાં થોડાક સમય પહેલા જ તમામ કાફેની આડમાં ધમધમી રહેલા કપલ બોક્સના પાટિયા ઉતરી ગયા હતા. પરંતુ ફરી એક વાર કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. સુરત, શહેરના વેસુ વિસ્તારમાં આવેલ સફલ સ્ક્વેરમાં…

દુનિયા

કોફી માટે દૂધ લેવા ગયેલો માણસ કરોડપતિ બનીને પાછો ફર્યો, ભાગ્ય પર ન કરી શક્યો વિશ્વાસ

અમેરિકામાં એક માણસ સવારે ઘરેથી દૂધ લેવા નીકળ્યો અને કરોડપતિ બનીને પાછો ફર્યો. તેની નજર ગ્રાહક સેવા કાઉન્ટર પર પડી જ્યાં 14 મેની લોટરીની પાવરબોલ ટિકિટો મળી રહી હતી. બીજા દિવસે તેને 15 કરોડની લોટરી લાગી. અમેરિકા, કહેવાય છે કે…

અમદાવાદ

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું પરંતુ બફારો રહેવાથી લોકો પરેશાન 

અમદાવાદીઓને વરસાદ માટે હજુ 15 જૂન સુધી રાહ જોવી પડશે અમદાવાદ, શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનું જોર ઘટવા લાગ્યું છે તેમ છતાં બફારાનું પ્રમાણ હજુ એટલું જ હોવાથી લોકોને રાહત મળી નથી. અમદાવાદમાં ગઈકાલે સરેરાશ મહત્તમ તાપમાન 41.6 જેટલું રહ્યું…

અમદાવાદ રમતગમત

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચના બ્લેકની ટિકિટોના ભાવ 10 ગણા, 1500ની ટિકિટ 15,000માં વેચાઈ રહી છે

ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે. મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રુ, 800ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000માં વેચાઈ રહી છે.  અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમની અંદર આજથી મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે…

દુનિયા

છોકરી જીવન-મરણ વચ્ચે લટકી રહી હતી, ચીસો પાડતી રહી- મને બચાવો, મને બચાવો, જાણો પછી શું થયું….

બારીમાંથી લટકતી છોકરીને બચાવવા માટે એક વ્યક્તિ કોઈપણ સુરક્ષા સાધનો વિના બિલ્ડિંગના છઠ્ઠા માળે ચઢી ગયો હતો. આ પરાક્રમ કર્યા પછી, તે બહાદુર વ્યક્તિની સોશિયલ મીડિયા પર જોરદાર પ્રશંસા થઈ રહી છે. આ ઘટના મધ્ય ચીનના શાંક્સી પ્રાંતમાં બની હતી,…