Safeer News

Breaking News from Ahmedabad

Editor

તામિલનાડુમાં ૧૦ રૂપિયાના સિક્કા ભેગા કરી ૬ લાખની નવી કાર ખરીદી

કાર ડીલરશીપ આટલા બધા સિક્કાઓથી કારની ડીલ કરવા તૈયાર ન હતી ગ્રાહકે રૂ. ૧૦ના સિક્કાથી રૂ. ૬ લાખનું પેમેન્ટ કરતાં કાર વેચનાર ડીલરશીપના કર્મચારીઓ પણ ધંધે લાગી ગયા હતા તમિલનાડુ,તા.૨૨ સામાન્ય રીતે તમે બજારમાં સિક્કા બાબતે ઘણી દલીલ થાય છે….

SOG ક્રાઈમે નશાખોરોને પકડવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો, 9 મિનિટમાં જ ડ્રગ્સનો રિપોર્ટ મળી જશે

અમદાવાદમાં નશો કરી ફરતા લોકોને પકડવા માટે SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. અમદાવાદ, અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાઇ રહ્યાં છે ત્યારે કાલુપુર પોલીસે…

દુનિયા

અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ : 255 લોકોના મોત, આંકડો વધી શકે છે

અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેના કારણે 255 લોકોના મોત થયાના અહેવાલ છે. આ આંકડો વધુ હોઈ શકે છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 છે. મોટા નુકસાનની ધારણા છે. અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે, જેના કારણે 255…

અમદાવાદ

કારંજ પોલીસ અને સંજરી એક્સપ્રેસ દ્વારા વિદ્યાર્થીઓનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓને સન્માન પત્રક, ચોપડા તથા પેન બોક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું. કોમી એકતાના ભાગરૂપે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ના રોજ ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાના તહેવારમાં કોમી સદ્ભાવના જળવાઈ રહે તે હેતુથી તમામ ધર્મના ૩૦ જેટલા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરાયું. આમીર…

પશ્ચિમ બંગાળમાં દર્દીના પેટમાંથી ખીલી, સિક્કા અને પથ્થર નીકળ્યા

દર્દીના પેટમાંથી ૨૫૦ ખીલીઓ, ૩૫ સિક્કા અને પથ્થરની ચિપ્સ મળી આવી છે. એક માનસિક વિકલાંગ વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી આ ખીલીઓ ખાઈ રહ્યો હતો. પશ્ચિમ બંગાળ,તા.૨૧ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક આવો જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યક્તિ…

અમદાવાદ

ગુજરાતનું ગૌરવ : વટવાની મલેક શબાએ ઓલ ઈન્ડિયા રોલર સ્કેટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

અમદાવાદ, શહેરના વટવાની મલેક શબાએ ઓલ ઈન્ડિયા રોલર સ્કેટિંગમાં (Open National Roller Skating Championsheep) 17 વર્ષ ઉપરની કેટેગરીમાં સમગ્ર ભારતમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં તેમના કોચ…

ગુજરાત

ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે વિશ્વ યોગા દીવસની અનોખી ઉજવણી કરાઈ

ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર કરાઇ વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યન્ત પટેલ, ધારાસભ્ય અરૂણસિંહ રાણાની ઉપસ્થિતિ. ભરૂચ,તા.૨૧ સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા…

અમદાવાદ

અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા કર્મી ઈજાગ્રસ્ત

આ ઘટનાની જાણ તાત્કાલિક 108ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ, અમદાવાદના સરદાર નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફાયરિંગની…

ગુજરાત

આપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા નિરંતર ચાલુ રહેશે “ફ્રી વીજળી આંદોલન”

હાલ આમ આદમી પાર્ટીનું વીજળી આંદોલન નિરંતર ગુજરાતના દરેક શહેરમાં આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓ ભાજપ સરકાર પાસે ફ્રી વીજળીની માંગ કરતા દરેક જિલ્લાના કલેક્ટરોને આવેદન પત્રો આપી ચુક્યા છે. આ સાથે જ તેઓ હજારો…

અમદાવાદ

અમદાવાદમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું

હાઈ ઓન લાઈફ ફાઉન્ડેશન, સિમ્બાલિઅન સાઈકલિંગ ક્લબ અને નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોના સહયોગથી અમદાવાદમાં ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે સાયક્લોથોનનું આયોજન કર્યું. અમદાવાદ,તા.19 આજે જ્યારે સમગ્ર વિશ્વ અને ભારત માદક દ્રવ્યોના દુરૂપયોગના જોખમ સામે લડી રહ્યું છે અને આવનારી 26મી…