Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

એશિયન બેરિયાટ્રિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ગરીબ ઝૂંપડાં વાસીઓમાં નાસ્તાનું વિતરણ કરાયું

અમદાવાદ,તા.૦૪

શહેરના અસારવા રેલ્વે ફાટક પાસે રહેતા ગરીબ ઝૂંપડાં વાસીઓને “એશિયન બેરિયાટ્રિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ”ના શુભારંભ પ્રસંગે ડો. મહેન્દ્ર નરવરિયા અને ડો. શિલ્પા નરવરિયા દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગરીબ બાળકોના ચેહરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.

આ રીતે ગરીબ લોકોની દુઆ લઈને એક સારી શરૂઆત કરવામાં આવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *