Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો

ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે.

સ્પામાંથી ૩ યુવતીઓ અને ૩ મહિલાઓ મળી આવી

અમદાવાદ,તા.૦૬
અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્યાપારનો ધંધો ઝડપાયો છે. આનંદનગર વિસ્તારમાં “હાલો સ્પા એન્ડ મોર”માં પોલીસે દરોડા પાડતાં સ્પામાંથી ૩ યુવતીઓ અને ૩ મહિલાઓ મળી આવી હતી. ડમી ગ્રાહક મોકલી પોલીસે દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *