અમદાવાદ,તા.૨૦/૫/૨૦૨૨

આજ રોજ શહેરના જમાલપુર ગાયકવાડ હવેલી ખાતે “જમાલપુર મેડીકલ એસોસિએશન” દ્વારા ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના P.I. રાકેશ એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના P.I. રાકેશ એચ. સોલંકીની સારી કામગીરી કરવા બદલ “જમાલપુર મેડીકલ એસોસિએશન”ના ડૉ.રમીઝ કાઝી, ડૉ.ઇમરાન શેખ, ડૉ.અકરમ મસાવાલા, ડૉ.આદીલ શેખ, ડૉ.રોહાન શેખ, ડૉ.મોઅઝમ ખાન, ડૉ.જીશાન સૈયદ તથા ABC ટ્રસ્ટના સંચાલક ડૉ. જી.એ.શેખ (મુન્ના ભાઇ) તરફથી શાલ ઓઢાવીને તથા પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here