ગુજરાતનું ગૌરવ : વટવાની મલેક શબાએ ઓલ ઈન્ડિયા રોલર સ્કેટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

0

અમદાવાદ,

શહેરના વટવાની મલેક શબાએ ઓલ ઈન્ડિયા રોલર સ્કેટિંગમાં (Open National Roller Skating Championsheep) 17 વર્ષ ઉપરની કેટેગરીમાં સમગ્ર ભારતમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આ સિદ્ધિ હાંસલ કરવામાં તેમના કોચ શ્રી રિધ્ધી ખત્રીનો ખુબ જ મોટો યોગદાન રહયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here