આર્ટિસ્ટ અનુજ મુદલિયાર હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલમાં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે

0

અમદાવાદ,

અમદાવાદના મહાન આર્ટિસ્ટ શ્રી અનુજ મુદલિયાર દર વર્ષે જેમ નવી નવી પાઘડીઓ લાવે છે. તેવી રીતે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલમાં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે.

આપણા આ ફેશન શો એટલે “કલ્ચર fragrance ઓફ ઇન્ડિયા” સીઝન વન જેમાં છોકરા છોકરીઓ ઉંમરની કોઈ બાધ નથી અને kids બધાને એન્ટ્રી છે અને વિજેતાને થાઈલેન્ડની ટ્રીપ આપવામાં આવશે ફર્સ્ટ અને સેકન્ડ માટે ટ્રોફી says અને crown રાખેલ છે. રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે આ શો માટેનું ગ્રાન્ડ ફિનાલે જયપુરમાં રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here