પેલેસ્ટાઈનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે મદદ માંગી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપતાં પેલેસ્ટાઈનના વડા પ્રધાને કહ્યું કે, તમે વૈશ્વિક નેતા છો. નવી દિલ્હી, તા. ૧૬ પેલેસ્ટાઈનના વડાપ્રધાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધવિરામ માટે મદદ માંગી છે. સાથે જ તેમણે…
ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને ત્રણ દેશો દ્વારા જોરદાર ફટકો
નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે આ દેશોના આ વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. મેડ્રિડ/ઓસ્લો, તા. ૨૨ નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે….
મધ્યપૂર્વમાં પ્રભાવને વધારવા ગાઝાની મધ્યસ્થી ભૂમિકા માટે ચીન આગળ આવ્યું
ચીન અને યુરોપિયન દેશોના તાલમેલની આ દુર્લભ ક્ષણ એ એવા પ્રદેશમાં તેની રાજદ્વારી છાપ બનાવવાનો ચીનનો તાજેતરનો પ્રયાસ છે જેમાં તેના ઊંડા આર્થિક અને લશ્કરી હિતો છે. રફાહ,તા.૯ લાંબા સંઘર્ષ પછી યુદ્ધમાં જેમ સોદાગરો ફાયદો શોધતા હોય છે તે જ…
મધ્ય ગાઝામાં ખુશીનું વાતાવરણ, હમાસ યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવા તૈયાર
એક અહેવાલ અનુસાર, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. ઈઝરાયેલ,તા.૦૬ ઈઝરાયેલના ઝડપી હુમલાઓથી ઘેરાયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયેલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા…
ગાઝામાં યુદ્ધવિરામની વાતચીત માટે હમાસનું પ્રતિનિધિમંડળ કૈરો પહોંચ્યું
ઈઝરાયેલ હમાસ મૌખિક સંઘર્ષ શરુ : આ વખતે વાતચીતની સફળતાની સંભાવનાઓ વધારે છે. કૈરો,તા.૪ ઘણા સમયથી ગાઝા પટ્ટીમાં ચાલતા ઈઝરાઈલ હમાસના લોહિયાળ સંઘર્ષનો અંત લાવવા માટે વિશ્વના ઘણા દેશો પ્રયત્નશીલ છે. તેમાંનો એક દેશ છે ઇજિપ્ત. તેના પ્રયત્ન પાછળ એક…
ગાઝા યુદ્ધ અંગે મલેશિયામાં બોલતા વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
વિદેશ મંત્રીએ કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સમગ્ર વિવાદમાં કોણ સાચુ અને કોણ ખોટું એ અલગ વાત છે, પરંતુ હકીકત એ છે કે, પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો અને જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે. મલેશિયા,તા.૨૮ વિદેશ મંત્રી એસ જયશંકરે મલેશિયાની મુલાકાત…
ગાઝામાં ૫૦૦૦ બાળકોનો નરસંહાર : પ્રિયંકા ગાંધીએ ઇઝરાયલ પર ફરી ગુસ્સો કાઢ્યો, યુદ્ધવિરામની કરી અપીલ
પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, “૫૦૦૦થી વધુ બાળકો સહિત અંદાજે ૧૦,૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ખૂબ જ શરમજનક છે. પરિવારો નાશ પામ્યા છે. હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે. નવીદિલ્હી,તા.૦૫ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા…
લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા
પેલેસ્ટાઈનના સમર્થનમાં દુનિયાભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ લંડન અને અમેરિકામાં પણ લોકોએ રેલીઓ કાઢી છે. લંડન-યુકે,રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ૭ ઓક્ટોબર ૨૦૨૩થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયેલ પર ૫૦૦૦ રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલના…