Safeer News

Breaking News from Ahmedabad

#Principal

GIIS અંડર-14 કેટેગરીમાં અમદાવાદ વિજયી બન્યું

(રીઝવાન આંબલીયા) “અમે સખત મહેનત, સમર્પણ અને ટીમ ભાવનાને કારણે પ્રથમ સ્થાન મેળવ્યું.” – જસવંતસિંહ, ટીમ કોચ જીઆઈઆઈએસ અમદાવાદ, CBSE ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ રિપોર્ટ – તારીખ: ઓક્ટોબર 1-5, 2024 ડીપીએસ બરોડાએ CBSE ક્લસ્ટર XIII બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું,…

અમદાવાદ

અમદાવાદ : “એસોશીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ” (APCR ), ગુજરાત ચેપ્ટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે પ્રશ્ન કર્યો હતો કે, “બળાત્કારનો આરોપી જ્યારે મુસ્લિમ સમુદાયનો હોય છે ત્યારે મીડિયા તેને વિધર્મી કહે છે, તો પ્રશ્ન ઊભો થાય છે કે, જ્યારે આરોપી હિન્દુ હોય તો શુ તેને ધર્મી કહી શકાય..?” “APCR”ના જનરલ સેક્રેટરી…

અમદાવાદ : અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ માટે રીપબ્લિક શાળામાં પ્રાર્થના કરાઈ

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી હેમખેમ પરત ફરે તે માટે રિપબ્લિક હાઈસ્કુલના બાળકોએ પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ અવકાશ યાત્રા વિશે માહિતી આપી હતી.   અમદાવાદ,તા.3 શહેરની મધ્યમાં લાલ દરવાજા વીજળી…

“હર ઘર તિરંગા” : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ

“હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંજરી એક્સપ્રેસ દ્વારા વિજળી ઘર ચાર રસ્તા પાસે ‘રાષ્ટ્રધ્વજ’નું વિતરણ કરવામાં આવ્યું.  કારંજ પોલીસ સ્ટે.ના પીઆઈ પી.ટી. ચૌધરીએ પોતાના હસ્તે રીક્ષાઓ પર તિરંગો લગાવ્યો હતો અને બાળકોને તિરંગાનું વિતરણ કર્યું હતું. રિપબ્લિક…

અમદાવાદ

અમદાવાદ : સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ)નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

(મોહંમદ રફીક શેખ) શાળાના ડાયરેક્ટર શ્રી રેવ. ફા. પેટ્રીક રીબેલો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અમદાવાદ,તા:- 11/ 7/ 24 સેન્ટ ઝેવિયર્સ હાયર સેકન્ડરી સ્કુલ મીરજાપુર ખાતે શૈક્ષણિક વર્ષ 2024-25નો વિદ્યાર્થી પરિષદ (સ્ટુડન્ટ કાઉન્સિલ) નો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ ગયો. પ્રાર્થના…

રાજપીપલામાં વિવિધ પડતર માંગણીઓ મુદ્દે શિક્ષકોની મૌન રેલી

આવનારા દિવસોમાં સરકાર દ્વારા માંગણી પૂરી નહિ કરવામાં આવે તો, જલદ આંદોલનની ચીમકી સાજીદ સૈયદ, નર્મદા

લુણવા ગામની શાળામાં પ્રથમ નંબર મુસ્લિમ વિદ્યાર્થિનીની બાદબાકી કરી દેતા વિવાદ

દીકરી રડતા રડતા ઘરે પહોંચી અને માતાપિતાને વાતની જાણ કરી મહેસાણા,તા.૧૮મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળામાં ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ, આઝાદી દિનની ઊજવણી કરવામાં હતી, તેમાં ૨૦૨૨માં ધોરણ-૧૦માં ઉર્તિણ થનારા વિદ્યાર્થીઓનું સન્માન યોજાયું હતું. આ વખતે પ્રથમ નંબરે પાસ…

ગુજરાત

અંક્લેશ્વર : ધોરણ 8ની છાત્રા સાથે અડપલાં કરનાર લંપટ આચાર્યની ધરપકડ

(અમિત પંડ્યા) અંક્લેશ્વરમાં ધોરણ 8ની આદિવાસી છાત્રા સાથે અડપલાં કરનાર લંપટ આચાર્યની ધરપકડ કરવામાં આવી ભરૂચ,તા.૨૫ અંક્લેશ્વર શહેરમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે આચાર્યએ ઓફિસની સાફ સફાઈ કરવાનાં બહાને બોલાવી શારીરીક અડપલાં કર્યા હતાં. છાત્રા સાથે શારીરીક અડપલાં થતા…

શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીનીને નાપાસ કરવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરતા ચકચાર

ભરૂચમાં ગુરુ અને શિષ્યની ગરીમાંને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હેવાન બનેલા એક શાળાના પ્રિન્સિપાલે એક વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવતા શિક્ષણ જગત માટે કલંકિત કરતી ઘટના સામે આવી છે, ઘટના બાદ મામલો લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે…