Safeer News

Breaking News from Ahmedabad

#Movie

નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘થાંડેલ’ આ દિવસે રિલીઝ થશે

(Divya Solanki) નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવીની ફિલ્મ ‘થાંડેલ’ની અંતિમ રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ ફિલ્મ ફેબ્રુઆરી 2025માં રિલીઝ થશે. નાગા ચૈતન્ય અને સાઈ પલ્લવી અભિનીત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘થાંડેલ’ના નિર્માતાઓએ મંગળવારે સાંજે ફિલ્મની રિલીઝ તારીખ નક્કી કરી છે….

ગોડ ઓફ માસેસ નંદમુરી બાલકૃષ્ણની આગામી ફિલ્મ ‘અખંડા 2’ની જાહેરાત, જેનું બજેટ તેમની અત્યાર સુધીની ફિલ્મો કરતાં ઘણું વધારે હશે

(Divya Solanki) ‘અખંડા 2’નું નિયમિત શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે, અને આ સ્મારક સિક્વલ પાસેથી અપેક્ષાઓ ઘણી વધારે છે. ભારતીય સિનેમામાં સૌથી મહાન સંયોજન – ગોડ ઓફ માસીસ નંદામુરી બાલકૃષ્ણ અને બ્લોકબસ્ટર નિર્માતા બોયાપતિ શ્રીનુ હેટ્રિક બ્લોકબસ્ટર – સિમ્હા, લિજેન્ડ…

મહિલા જુનિયર એનટીઆરની ફિલ્મ જાેતી રહી, ડોકટરોએ મગજનું ઓપરેશન કર્યું

આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન મહિલા સંપૂર્ણ રીતે હોશમાં, ચોંકાવનારું દ્રશ્ય જાેઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા આંધ્રપ્રદેશ,તા.૨૦ આંધ્રપ્રદેશના કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ૫૫ વર્ષની મહિલાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. આશ્ચર્યની વાત…

સાઉથ સ્ટાર યશની પાંચ ફિલ્મો KGF કરતા પણ છે જાેરદાર

ફિલ્મ ‘ગજકેસરી’ એક ઐતિહાસિક એક્શન ડ્રામા ફિલ્મ છે, જેમાં યશે એક અલગ પાત્ર ભજવ્યું છે. મુંબઇ,તા.૦૫ સાઉથનો સ્ટાર યશ હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો ફૂલ પૈસા વસુલ હોય છે….

“तंगलान” को रिलीज से पहले ही फैंस और फ़िल्म लवर्स ने दिया “मस्ट वॉच” और “फिल्म ऑफ द ईयर” का नाम..!

(Pooja Jha) ट्रेलर के रिलीज़ होने के बाद से ही सोशल मीडिया पर हलचल मची हुई है। हैशटैग #Thangalaan ट्रेंड कर रहा है “तंगलान” का ट्रेलर रिलीज़ हो चुका है और इसने काफ़ी उत्साह पैदा कर दिया है। फैंस और…

સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”ના પોસ્ટરમાં કાર્તિક આર્યન લંગોટમાં જોવા મળ્યો

(રીઝવાન આંબલીયા) આ ખરેખર ખૂબ જ ઉત્તેજનાનો ક્ષણ હશે અને “ચંદુ ચેમ્પિયન”માં કાર્તિક આર્યનને જોવો ખૂબ જ ખાસ હશે. કાર્તિક આર્યન પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં તેને જોવા માટે ઉત્તેજના દરેક જગ્યાએ અનુભવી શકાય છે. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન…

વિપુલ અમૃતલાલ શાહની કલ્ટ ક્લાસિક ફિલ્મ “વક્ત : ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ”ને 19 વર્ષ પૂર્ણ થયા

(Pooja Jha) આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલા પિતા-પુત્રના સંબંધોની હૃદયસ્પર્શી વાર્તા છે. વિપુલ અમૃતલાલ શાહ ભારતના સફળ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તે ઘણી લોકપ્રિય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે જે દર્શકોને પસંદ છે. ભારતીય…

અમદાવાદ મનોરંજન

આવનારી ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”ના શૂટિંગના શ્રી ગણેશ કરાયા

(રીઝવાન આંબલિયા) ગુજરાતી ફિલ્મ “પેન્સિલ”નું શુટિંગ ૨૨ દિવસ સુધી ચાલશે જયારે આખી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં થવાનું છે. અમદાવાદ,તા.2 હવે સિનેમા ઘરોમાં અવનવા વિષયો સાથે ગુજરાતી ફિલ્મ આવી રહી છે. ત્યારે વધુ એક “પેન્સિલ” નામની ગુજરાતી ફિલ્મના શૂટિંગના આજથી શ્રી ગણેશ…

ફિલ્મ “જવાન”નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું

મુંબઈ,તા.૨૧ શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું અમેરિકા સહિત ઈન્ટરનેશનલ માર્કેટમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મની રિલીઝમાં હજુ ત્રણ વીકનો સમય બાકી છે ત્યારે ઓવરસીઝ માર્કેટમાં જવાન બ્લોકબસ્ટર રહેવાની શક્યતા છે. સાતમી સપ્ટેમ્બરે જવાનની વર્લ્ડવાઈડ રિલીઝ છે. તેને હિન્દી, તમિલ…

“ભેદ” ગુજરાતી સસ્પેન્સ થ્રીલર ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે

(રીઝવાન આંબલીયા) “ભેદ” એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ છે જેમાં અપહરણ, ડ્રગ્સ, સસ્પેન્સ અને પોલિસના ઘણા મહત્વના પાસાઓને આ ફિલ્મમાં બખુબી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદ,તા.૦૨ અત્યારનાં સમયમાં ગુજરાતી ફિલ્મોનો નવો દસકો શરૂ થયો છે. ખુબ મોટા બજેટની અને નવા…