હમાસે ફરી એકવાર ઈઝરાયેલ પર મોટો હુમલો કર્યો
ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે, ગાઝાના દક્ષિણી શહેર રફાહથી મધ્ય ઇઝરાયેલ તરફ ઓછામાં ઓછા આઠ રોકેટ છોડવામાં આવ્યા હતા. તા.૨૬ હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે કહ્યું કે, તેમના દ્વારા તેલ અવીવ પર મોટો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલી સૈન્યએ…
ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને ત્રણ દેશો દ્વારા જોરદાર ફટકો
નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી ઈઝરાયેલના વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝે આ દેશોના આ વલણ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. મેડ્રિડ/ઓસ્લો, તા. ૨૨ નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને માન્યતા આપવાની જાહેરાત કરી છે….
ઇઝરાયેલના વડા પ્રધાન પાસે ગાઝા પર કાયમી સત્તાની કોઈ કાનૂની ક્ષમતા નથી : UAE
UAEએ શનિવારે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, ગલ્ફ રાષ્ટ્રો યુદ્ધ પછી ગાઝામાં ભાવિ સરકારને મદદ કરવામાં સામેલ થઈ શકે છે. દુબઇ, “હું જ દર્દ આપીશ અને હું જ દવા કરીશ” જેવો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…
મધ્યપૂર્વમાં પ્રભાવને વધારવા ગાઝાની મધ્યસ્થી ભૂમિકા માટે ચીન આગળ આવ્યું
ચીન અને યુરોપિયન દેશોના તાલમેલની આ દુર્લભ ક્ષણ એ એવા પ્રદેશમાં તેની રાજદ્વારી છાપ બનાવવાનો ચીનનો તાજેતરનો પ્રયાસ છે જેમાં તેના ઊંડા આર્થિક અને લશ્કરી હિતો છે. રફાહ,તા.૯ લાંબા સંઘર્ષ પછી યુદ્ધમાં જેમ સોદાગરો ફાયદો શોધતા હોય છે તે જ…
મધ્ય ગાઝામાં ખુશીનું વાતાવરણ, હમાસ યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવા તૈયાર
એક અહેવાલ અનુસાર, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. ઈઝરાયેલ,તા.૦૬ ઈઝરાયેલના ઝડપી હુમલાઓથી ઘેરાયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયેલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા…
ગાઝામાં યુદ્ધવિરામની વાતચીત માટે હમાસનું પ્રતિનિધિમંડળ કૈરો પહોંચ્યું
ઈઝરાયેલ હમાસ મૌખિક સંઘર્ષ શરુ : આ વખતે વાતચીતની સફળતાની સંભાવનાઓ વધારે છે. કૈરો,તા.૪ ઘણા સમયથી ગાઝા પટ્ટીમાં ચાલતા ઈઝરાઈલ હમાસના લોહિયાળ સંઘર્ષનો અંત લાવવા માટે વિશ્વના ઘણા દેશો પ્રયત્નશીલ છે. તેમાંનો એક દેશ છે ઇજિપ્ત. તેના પ્રયત્ન પાછળ એક…
ઈઝરાયેલની સેનાએ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે : અમેરિકા
યાતનાઓ, નરસંહાર અને બળાત્કારના આરોપીઓને ફક્ત ઠપકો આપી બે વર્ષ માટે સેવાનિવૃત્ત કર્યા વોશિંગ્ટન,તા.૩૦ માનવ ઇતિહાસમાં યાતનાઓ, નરસંહાર અને બળાત્કાર જેવા ઘૃણાસ્પદ ગુનાઓ માટે ઠપકો આપવાની હાસ્યાસ્પદ સજા સમગ્ર માનવજાતનું અપમાન તરીકે જોઈ શકાય તેમ છે. હથિયારોના વેપારમાં અંધ એવા…
ગાઝામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન (WCK) આશ્રિતોને ફરી જમાડવાનું શરુ કરશે
એક મહિનાથી બંધ રસોડું ફરી શરુ થશે WCK CEO એરિન ગોરે કહ્યું, “ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ગંભીર છે પરંતુ અમે એ જ ઉર્જા, ગૌરવ સાથે અમારી કામગીરી ફરી શરૂ કરી રહ્યા છીએ અને શક્ય તેટલા લોકોને જમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી…
વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓના રાત્રિભોજનમાં વિરોધીઓએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યો
પેલેસ્ટિનિયન તરફી વિરોધ વેગ મેળવવાનું ચાલુ રાખતાં, યુનિવસિર્ટીઓ પરિસ્થિતિને સંબોધવા માટે અભૂતપૂર્વ પગલાં અમલમાં મૂકી રહી છે. વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓના ડિનરમાં બનેલી ઘટના ગાઝાની પરિસ્થિતિ પર વધી રહેલા આક્રોશને પ્રતિબિંબિત કરે છે. વોશિંગ્ટન, તા. ૨૮ ગાઝા સંઘર્ષ પર વધતા તણાવ…
પેલેસ્ટાઇન : ગાઝાના નિર્દોષો પર ઇઝરાયેલનો આતંક ચરમસીમાએ…
રફાહ પર ઈઝરાયેલ હવાઈ હુમલા બાદ નિર્દોષ બાળકો માટે દફનવિધિની તૈયારીઓ આ સંઘર્ષમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જાેતા લાગે છે કે, માનવ વસ્તીનું નિકંદન કાઢી નાખવા માટે દુનિયા ઉપરના કેટલાક સનકી લોકો જ કાફી છે. રફાહ,તા.21 ઈઝરાયેલ હમાસ વચ્ચેનો સંઘર્ષ…