Safeer News

Breaking News from Ahmedabad

#Gujarat

ગુજરાતનાં ૯ શહેરોમાં તાપમાન ૩૪ ડિગ્રીને પાર પહોંચ્યું

આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સુધી પહોંચી શકે છે. હોળી પહેલા જ આગ ઝરતી ગરમી પડે એવી સંભાવના અમદાવાદ,તા.૧૫ આમ તો હોળીથી પવનની દિશા બદલાય છે અને ગરમીનો અનુભવ થાય છે. પણ હવે તો હોળી સુધી પણ રાહ…

રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ ગરમી વધશે

આગામી ૫ દિવસ ગુજરાતમાં ૩૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા અમદાવાદ, ગુજરાતમાં સતત વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, સતત બેવડી ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. વહેલી સવારે અને સાંજે ઠંડી લાગે છે જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ થાય છે….

દેશમાં ગુજરાત ત્રીજું રાજ્ય, જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે

દર મહિને SIAMનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે. અમદાવાદ, “સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન”એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં…

નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ

પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ‘ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ની ઝાંખી પ્રદર્શિત કરાઈ ૨૩મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. આ વખતે ગુજરાતે…

ગુજરાતનાં ૧૦ શહેરોનું તાપમાન ૧૫ ડિગ્રીથી પણ નીચે નોંધાયું

પોરબંદર, રાજકોટ, ગાંધીનગર અને ડીસામાં તાપમાન ૧૧થી ૧૩ ડિગ્રી વચ્ચે નોંધાયું અમદાવાદ, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના પ્રસિદ્ધ દાલ લેક હાલ સંપૂર્ણ થીજી ગયું છે. કડકડતી ઠંડીમાં દાલ તળાવનું પાણી જામી ગયું છે. તાપમાનનો પારો માઈનસમાં જતાં પાણી પણ જામી ગયું. બરફના જામી…

સુરતમાં પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી, જાણો આજનો અને કાલનો સંપૂર્ણ કાર્યક્રમ

પીએમ મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. પીએમ મોદી સુરત અને ભાવનગરમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રના અનેક વરિષ્ઠ નેતાઓ સતત ગુજરાત તરફ વળ્યા છે. ત્યારે પીએમ મોદી ફરી એકવાર માદરે વતન પહોંચી ગયા…

ગુજરાત

ગુજરાતની બોર્ડરમાં ડ્રગ્સ ઘૂસે તે પહેલા પોલીસ પકડવા તૈયાર હોય છે : ગૃહમંત્રી હર્ષ સંઘવી

29 એપ્રિલથી 1 મે દરમિયાન સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. ગુજરાત પોલીસે હાલના સમયમાં સૌથી વધારે ડ્રગ્સ પકડયુ છે, જે આગાઉ ક્યારે પકડાયુ ન હતું…

ગુજરાત

આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે

અમદાવાદ, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહ્યો છે. બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગત રાત્રિએ ગાંધીનગર ૧૩ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. ગાંધીનગર ઉપરાંત રાજ્યના ૧૨…

ગુજરાત

હવે ગુજરાતમાં ધો-૧થી ૫ના ઑફલાઈન વર્ગોની તૈયારી

શિક્ષણમંત્રી ભુપેનદ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદનગાંધીનગર, તા.૦૬કોરોનાના કારણે દેશ-વિદેશમાં વિદ્યાર્થીઓને સૌથી મોટું નુકશાન થઈ રહ્યું હતું. કારણ કે વિદ્યાર્થી વર્ગ એટલે આવનાર સમયનું ભવિષ્ય, જેનો પાયો આ સમયમાં પાકો થાય તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કરિયર ખરાબ થાય તે કોઈપણ દેશ કે…