Safeer News

Breaking News from Ahmedabad

#FoodPacket

ગાઝા : પ્લેનમાંથી પડતી રાહત સામગ્રી લોકો પર પડી, ૫ના મોત

ગાઝા પટ્ટી, શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા. ઇઝરાયેલના પ્રતિબંધો વચ્ચે ગાઝાને માનવતાવાદી રાહત પૂરી પાડવાની સમસ્યાની તીવ્રતા ફરી એકવાર સામે આવી છે. હકીકતમાં, ઘણા દેશોને રાહત સામગ્રી…

ગાઝા : આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતા લોકો ભૂખ સંતોષવા સમુદ્રમાં કૂદી પડ્યા

ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે. ગાઝા શહેરમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં લઈ રહ્યા છે આશરો આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતો ત્યારે લોકો જીવનો…

ગુજરાત

“બર્ક ફાઉન્ડેશન” દ્વારા નર્મદા જિલ્લામાં પૂરની સ્થિતિમાં અનેક ઠેકાણે ફૂડ પેકેટ વિતરણ કરાયા

વર્ષોથી કોરોના, પુર જેવી ગમે તે મુસીબતનાં સમયે હંમેશા સેવાકાર્ય કરતા “બર્ક ફાઉન્ડેશન”નાં સંચાલકોની ખુબ સરાહનીય કામગીરી જોવા મળે છે હાલની સ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા જાણ કરાતા “બર્ક ફાઉન્ડેશન”ની ટીમ તરત જ જરૂરિયાતમંદોની મદદે દોડી સાજીદ સૈયદ, નર્મદા