Safeer News

Breaking News from Ahmedabad

#Farmer

ગરમીના દિવસો એટલે કે, ‘લુ’ દરમિયાન કૃષિ માટે કેટલાક તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ

ઉનાળા દરમ્યાન મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ અંગે કેટલીક કાળજી રાખવી ખૂબ જ જરૂરી ગાંધીનગર, તા. ૨૫ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મગફળી, કેળ, મગ, ડાંગર, શાકભાજી, બાજરી પકવતા ખેડૂતો માટે હિટવેવ…

ગુજરાત

ગુજરાતમાં ૮થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

તા.૦૫ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને…

ગુજરાત

ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતોના મોત

ખંભાળિયા,તા.૧૯છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જાેવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયા છે. જાે વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે ખેડૂતોના હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે….

નાંદોદ તાલુકાના વરાછામાં રેતી ખનન કરી સંગ્રહ કરતા ગ્રામજનો પરેશાન

ખેડૂતોના ખેતરો રેતીથી બિનઉપયોગી થયા, કલેકટરને ગ્રામજનોની લેખિત રજુઆત ઓવર લોડ હાઇવા ટ્રકોની સતત અવજ્વરને કારણે ગામના રસ્તાઓ જર્જરિત બન્યા સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નર્મદા કિનારે આવેલ વરાછા ગામના લોકો પાડોશના ભરૂચ જિલ્લામાંથી વાહતુક થઇ આવતી રેતીને…

પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ

નાંદોદ તાલુકાના સિસોદરા ગામે પૂરના ૧૫ દિવસ વીત્યાં બાદ પણ ખેતીવાડી ફીડર કાર્યરત ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો સાજીદ સૈયદ, નર્મદા નર્મદા ડેમમાંથી 16 સપ્ટેમ્બરની સાંજથી 20 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા કાંઠે વસેલા ગામોની માઠી દશા થઈ…

ગુજરાત

નાંદોદના MLA ડો. દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક સુધી સિંચાઈ માટે વિજળી આપવા નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીને પત્ર આપ્યું

(સૈયદ સાજીદ ) રાજપીપળા હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ પણ પડ્યો છે પાછલા દિવસોમાં વરસાદ ખેંચાતા નર્મદા જિલ્લાના કેટલાક ખેડૂતોનો પાકોમાં ભારે નુકસાન પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. આ જોતા નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભાના…