Safeer News

Breaking News from Ahmedabad

#FakePolice

અમદાવાદ

પોલીસ હોવાની ઓળખ આપી વૃધ્ધ પાસેથી 40,000 પડાવ્યા :  બે નકલી પોલીસ સામે નોંધાઈ ફરિયાદ

તમે આ સ્ત્રીને  અવાર નવાર લઇને ફરવા જાઓ છો જેથી તમારા ઉપર કેસ કરવો પડશે, તેમ કહીને દમ મારીને ડરાવ્યા હતા. અમદાવાદ, શહેરના મેઘાણીનગરમાં એક વૃદ્ધને રોકીને પોલીસ હોવાની ઓળખ આપીને 2 શખ્સોએ બાઇકની ચાવી કાઢી લીધા બાદ તમારી સામે…