Safeer News

Breaking News from Ahmedabad

#CrimeBranch

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો કારમાં લઈને આવી રહ્યા હતા સુરત, સુરત શહેરના યુવાધનને ખોખલું કરવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાંથી વધુ એક વખત નશાનો કારોબાર ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ લોકોને…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે “તુફાની ગેંગ”ના બે શખ્સની ધરપકડ કરી

“આજ કુછ તુફાની કરતે હૈ” કોડવર્ડનો ઉપયોગ કરી ચેઈન સ્નેચિંગ કરતા હતા. અમદાવાદ,૨૦અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તુફાની ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે સભ્યો હજી પણ પોલીસ પકડથી દૂર છે. તોફાની ગેંગના તમામ સભ્યો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે….

ગુજરાત

સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં

ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી સુરત,તા.૨૬સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે….

અમદાવાદ

દેવું વધી ગયું હોવાથી લુંટનો પ્લાન બનાવ્યો હતો, લૂંટનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રૂ.૧.૨૧ કરોડનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપ્યા ભરૂચના નબીપુર બ્રિજ પાસે થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો ભરૂચ,તા.૨૬ભરૂચમાં થોડા દિવસ અગાઉ નબીપુર બ્રિજ નીચે એક વેપારીની કારને આંતરીને કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ભરૂચથી નાસી છૂટેલા લૂંટારુઓ…

અમદાવાદ

અમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પરિવારથી નારાજ ‘પ્રિતી’નું પુનઃમિલન કરાવ્યું

મણિનગરમાંથી શોધી પરિવારને સોંપી હતી, 9 જુલાઈએ મહારાષ્ટ્રના જામનેરમાં નોંધાઈ ગુમ થવાની ફરિયાદ, ગણતરીના દિવસોમાં અમદાવાદ પોલીસે કેસ ઉકેલ્યો હતો. સ્વજનની જેમ કાઉન્સેલિંગ કરીને પરિવારથી નારાજ ‘પ્રિતી’નું પુનઃમિલન અમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની (AHTU)ની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના…

અમદાવાદ

અકસ્માતનું તો બહાનું હતું ! અમદાવાદમાં પત્નીએ જ 10 લાખ રૂપિયાની સોપારી આપી પતિને પતાવી દીધો

પોલીસ તપાસમાં આ ઘટનાના રહસ્ય પરથી પરદો ઊંચકી જતા સનસનાટી મચી જવા પામી હતી. યાસીને પ્લાન બનાવીને પીકઅપ વાન મૃતક શૈલેષ પ્રજાપતિ પર ચઢાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો અમદાવાદ, અમદાવાદના વસ્ત્રાલમાં થોડા દિવસ અગાઉ હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં…

ગુજરાત

Surat : ચીખલીગર ગેંગના 3 સાગરીતોને પોલીસે ફિલ્મી ઢબે દબોચી લીધા

સુરત, ચીખલીગર ગેગંને પકડવા સુરત ક્રાઈમબ્રાંચનું ઓપરેશન પાર પડ્યું. છેલ્લા લાંબા સમયથી સુરત શહેર સહિત જિલ્લામાં ચીખલીગર ગેગનો આતંક હતો. બાતમીના આધારે ચીખલીગર ગેંગને પોલીસે બારડોલી પાસે દબોચ્યા ચીખલીગર ગેંગને પકડવા સુરત ક્રાઈમબ્રાંચનું ઓપરેશન પાર પડ્યું. છેલ્લા લાંબા સમયથી સુરત…