Safeer News

Breaking News from Ahmedabad

#Court

અમદાવાદના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા

કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા હુકમ ફરમાવેલ છે સુરત,તા.૪ ચેક બાઉન્સના કેસમાં સુરત કોર્ટે અમદાવાદના સાડીના વેપારી સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ પ્રજાપતિને ૧ વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા…

હનીમૂન પર પત્નીને ‘સેકન્ડ હેન્ડ’ કહેવાનું પતિ માટે મોંઘુ સાબિત થયું

કોર્ટે પત્નીને ૩ કરોડનું વળતર અને દર મહિને ભરણપોષણના દોઢ લાખ ચુકવવા આદેશ કર્યો મુંબઈ, હનીમૂન પર પત્નીને ‘સેકન્ડ હેન્ડ’ કહેવી પતિ માટે મોંઘી સાબિત થઈ. હવે પતિએ પીડિત પત્નીને ૩ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. પતિ તેની પીડિત પત્નીને…

ગાંજાના કેસમાં રાજપીપળાની અદાલતે આરોપીને દસ વર્ષની સજા ફટકારી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામના આરોપીએ પોતાના વાડામાં ગાંજાનો વાવેતર કર્યું હતું પોલીસે રૂ. 16.54 લાખના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી પટેલ ફળિયામાં રહેતા આરોપીએ પોતાના…

ગુજરાતના નાસીરને છેતરપીંડીના કેસમાં મધ્યપ્રદેશ કોર્ટે ફટકારી ૧૭૦ વર્ષની સજા અને ૩ લાખનો દંડ

તેણે છેતરપિંડીના ૩૪ બનાવોને અંજામ આપ્યો હતો. આ કારણે તે ૧૭૦ વર્ષ જેલમાં વિતાવશે. આ ર્નિણય સાગર જિલ્લા કોર્ટના જજ અબ્દુલ્લા અહેમદે આપ્યો છે. સાગર,તા.૩૦મધ્યપ્રદેશની એક કોર્ટનો ર્નિણય હેડલાઇન્સમાં છે. અહીં, કોર્ટે એક વ્યક્તિને છેતરપિંડીના અલગ-અલગ કેસમાં દોષી ઠેરવ્યા બાદ…