Safeer News

Breaking News from Ahmedabad

#સંગીત ટીચર

અમદાવાદના મણીનગર વિસ્તારમાં સંગીત ટીચરનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી  વારંવાર દુષ્કર્મ કરવામાં  આવ્યું 

અવારનવાર મહિલા પર દુષ્કર્મ આચરતો શખ્સ મહિલા સાથે લગ્ન કરતો ન હતો. આરોપીએ અંગતપળોના વિડિયો અને વાતચીતના રેકોર્ડિંગ પણ રાખ્યા હતા. અમદાવાદ, અમદાવાદ શહેરના મણિનગરમાં પરણિત શખ્સે સંગીત ટીચર પર અવારનવાર દુષ્કર્મ આચરી વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ…