Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

અમદાવાદના માંડલમાં આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭થી વઘુ દર્દીઓને દેખાતું બંધ થઇ ગયું

તમામ દર્દીઑ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. જેમાં ૩ મહિલાઓ અને ૨ પુરૂષોને હાલ સિવિલ આંખની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ, અમદાવાદ ગ્રામ્યમાં આંખની હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. માંડલમાં આંખની…

અમદાવાદીઓની બે દિવસ ઉત્તરાયણની મોજમાં અનેક પક્ષીઓ ઈજાગ્રસ્ત

ઉત્તરાયણે શહેરમાં બે દિવસમાં ઘણા પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા પતંગ કપાયા પછી ઝાડ ઉપર પડેલી દોરીઓને કારણે પક્ષીઓ તેમાં ફસાઇ જતાં હોય છે અને બાદમાં એ નીકળી શકતાં નથી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ રીતે ફાયરબ્રિગેડની પણ મદદ લઈને એમનું રેસ્ક્યૂ…

ગુજરાત

વલસાડ : પતંગ ઉડાવતા છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત

વલસાડ,તા.૧૪ વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં પતંગ ઉડાવતા એક છ વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. ખાટકીવાડના ખુશ્બૂ એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર પતંગ ચગાવતી વખતે ૬ વર્ષનું બાળક નીચે પટકાયું હતું. બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં…

અમદાવાદ : નિકોલમાં સિમેન્ટની બોરી બાળકી પર પડતા મોત, જવાબદાર કોણ..?

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૩ સુત્રોના જણાવ્યા અનુસાર ઉપરથી કોઈ કામદારે સિમેન્ટની થેલી નીચે નાખતા તે નીચે છોકરી ઉપર પડતા તેનાં માથામાં ઈજા થઈ હતી અને સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. શહેરના નિકોલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં…

તાત્કાલિક લોનના બહાને ખિસ્સા ખાલી કરતી એપ્સ સામે કડક કાર્યવાહી માટે RBI તૈયાર

ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને ફસાવતી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાશે ઘણી કંપની ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને છેતરપિંડી કરે છે. હવે સરકાર આવી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાના મૂડમાં હોય…

આ ઉત્તરાયણના પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ

અમદાવાદ,તા.૧૩  આ વખતે મકરસંક્રાંતિના તહેવારમાં પતંગોમાં “Vaibrant Gujarat 2024″ની થીમ છવાઈ ગઈ છે. શહેરના ઢાલગરવાડ ખાતે રેહતા ઇક્બાલ ભાઈ બેહલીમ દર વર્ષે નવા નવા સ્લોગનો વાળી ઉત્તરાયણમાં પતંગો બનાવે છે અને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવે છે. આ…

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪માં MSMEને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

તા.૧૨ ગુજરાત વાઈબ્રન્ટ છે અને વાઈબ્રન્ટ જ રહેશે. MSMEને લઈને યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગો અને વિકાસની વાત કરતાં આ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, MSME સેક્ટરમાં સરકારની પોલિસીથી ઉદ્યોગોને લાભ મળે છે. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય પ્રધાને પણ…

ફિલ્મ ‘રેડ ૨’માં રિતેશ દેશમુખ વિલનના રોલમાં જાેવા મળશે

રાજકુમાર ગુપ્તાના નિર્દેશનમાં બની રહેલી ‘રેડ ૨’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં જાેવા મળશે. જયારે રિતેશ દેશમુખ વિલનના રોલમાં હશે. બંને પહેલા પણ સાથે જાેવા મળ્યા છે. આ પહેલા બંને કલાકારો ઈન્દ્ર કુમારની ફિલ્મ…

ગુજરાત

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું

ઈંદોર અને સુરત સંયુક્ત રીતે સૌથી સ્વચ્છ શહેરોમાં નંબર વન ડાયમંડ સીટી કહેવાતું, ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક બિરુદ પ્રાપ્ત થયું છે. સુરત હવે ક્લીન સીટી તરીકે પણ ઓળખ હાંસલ કરી ચૂક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં ક્લીન સીટી…

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે PM મોદીએ મોકલી ચાદર

(અબરાર એહમદ અલવી) દર વર્ષની જેમ આ વર્ષે પણ PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ માટે મોકલી ચાદર PM મોદીએ સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની અજમેર શરીફની દરગાહ માટે ચાદર મોકલી છે. PM મોદીએ લધુમતી મોર્ચાનાં સદસ્યોને આ ચાદર મોકલાવી…