“ગંગારામ ચેરીટેબલ ટ્રસ્ટ” અને “વિશ્વમ આર્ટ્સ ટ્રસ્ટ” દ્વારા આરતીનું સહીયારુ આયોજન
(રીઝવાન આંબલિયા) અમદાવાદ,તા.૨૨ “જય શ્રી રામ”ના નામ સાથે “ગંગારામ ચેરિટેબલ ટ્રસ્ટ” અને “વિશ્વમ આર્ટસ ટ્રસ્ટ”નું સહીયારુ આયોજનમાં ૨૨મી જાન્યુઆરીના રોજ સોમવારે પ્રભુ શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે ૧૦:૩૦ વાગે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીનું આયોજન શાંતમ્ એવન્યુ,…
“સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
“સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” એક્ટિંગ વર્કશોપના ઓર્ગેનાઈઝર લૌકિક માંડગે અત્યાર સુધિ ઘણી એક્ટિંગ વર્કશોપ સમગ્ર ગુજરાતમાં ઓર્ગેનાઈઝ કરી છે. અમદાવાદ,તા.૨૦ શહેરના ઈશનપુર રાધે કિશન બિશનેસ પાર્ક ખાતે શનિવારના રોજ “સિદ્ધિવિનાયક એન્ટરટેઈનમેન્ટ” દ્વારા બોલિવૂડ એક્ટિંગ વર્કશોપનું આયોજન રાખવામાં આવ્યું હતુ. આ વર્ક શોપ…
અયોધ્યા રામ મંદિર નિર્માણ સ્થળની ૨૦૦૦ ફુટ નીચે ટાઈમ કેપસ્યુલને દફનાવવામાં આવશે
વિશ્વમાં અને ભારતમાં મહત્વપૂર્ણ સ્થળોએ ટાઈમ કેપ્સ્યુલને લઈને થયેલા છે વિવાદ ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે. આ મંદિરમાં…
દમણના દરિયા કિનારે એક યુવતીએ અશ્લીલતાની તમામ હદ પાર કરી
ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ રીલ્સના ચક્કરમાં લોકો હવે એવા ઘેલા થયા છે કે, ભાન ભૂલી રહ્યાં છે. એક સમય એવો હતો જેમાં સ્ત્રી લજ્જાનું રૂપ ગણાતી હતી. પરંતુ હવે સ્ત્રીઓ જ અશ્લીલતાની હદ પાર કરી…
નલિયામાં ફરી ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે સરક્યો
અમદાવાદમાં તાપમાન ૩ ડિગ્રી ઊંચકાયું, તો સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ગગડ્યો અમદાવાદ,તા.૨૦ હવામાન વિભાગના એક્સપર્ટસે જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પવન ફૂંકાઈ શકે છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. ખાસ, કરીને હાલ નલિયા તરફ પવનો ફૂંકાઈ…
રાજસ્થાનમાં બે બહેનોએ પોતાના બાળકોને ફાંસી આપી પછી પોતે પણ ફાંસી લગાવી
૧૭ જાન્યુઆરીએ બંને બહેનોએ તેમના સાસરિયાઓ સામે દહેજ માટે ઉત્પીડનનો કેસ નોંધાવ્યો હતો. તા.૨૦ રાજસ્થાનના ડીડવાના જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શુક્રવારે રાત્રે એક જ પરિવારની બે પરિણીત બહેનોએ તેમના બે બાળકો સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી…
અજીબો ગરીબ : સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું
વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં સુરત, સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર એટલે કે, ચરકને કારણે એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. જાણીને…
ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
૧૬ જાન્યુઆરી ના બદલે હવે ૨૨ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે અમદાવાદ, ગુજકેટની પરીક્ષાને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ધોરણ ૧૨ પછી લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા…
આ વખતે ૬૯મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં થશે
ગુજરાત ટૂરિઝમ સાથે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ૨૮ જાન્યુઆરીએ શાનદાર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર, અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, ફિલ્મફેર એવોર્ડ માત્ર માયા નગરી મુંબઇમાં જ આયોજિત થતો હતો, પરંતુ ૬૯મો ફિલ્મફેર એવોર્ડ આ વખતે ગુજરાતમાં થવાનો છે અને ફિલ્મફેર એવોર્ડના…
અમદાવાદ : “પીર મહેમુદ શાહ બુખારી”ની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી
(મોહમ્મદ રફીક શેખ) જમાલપુરથી પીર મહેમુદ શાહ બુખારીની મેદની પગપાળા ભડિયાદ જવા નીકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયા અમદાવાદ,તા.૧૭ શહેરના ખમાસા ચાર રસ્તાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશાન-ધજા સાથેની પગપાળા યાત્રા ભડીયાદ જવા માટે નીકળી હતી જેમાં મોટી સંખ્યા…