Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

ગાઝામાં યુદ્ધવિરામ અંગે યુએન સુરક્ષા પરિષદમાં મતદાન

યુએનના આ ઠરાવમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે. ગાઝા,તા.૨૬ ગાઝામાં યુદ્ધવિરામને લઈને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન થયું હતું. દરખાસ્ત ૧૪-૦થી પસાર થઈ. ઈઝરાયેલના મિત્ર દેશ અમેરિકાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેણે પોતાના…

દેશ

૩૧ માર્ચ પહેલા પતાવી લો આ કામો નહિ તો, થશે મોટું નુકશાન

આ મહિને નાણાં સંબંધિત ઘણા કાર્યો છે જેની સમયમર્યાદા નજીક આવી ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ તેના અંતના આરે છે. ૩૧ માર્ચ, ૨૦૨૪એ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંત માટેનો છેલ્લો દિવસ છે, પરંતુ આ તારીખ રોકાણ, ટેક્સ ફાઇલિંગ, ટેક્સ સેવિંગ…

સુરતમાં નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટની ધરપકડ કરવામાં આવી

બન્ને એજન્ટે ૧૬ લોકોના નકલી ડિગ્રીના પ્રમાણપત્ર બનાવ્યા હતા. સુરત,તા.૨૫ નકલી ડિગ્રીના કૌભાંડમાં બે એજન્ટ ઝડપાયા છે. સેલવાસ-સરથાણાથી વધુ બે એજન્ટ ઝડપાયા છે. આસીફ નામનો વ્યક્તિ ૧૦ હજારથી ૧ લાખમાં નકલી સર્ટિફિકેટ બનાવતો હતો. પોલીસને રાજ્યની જુદી-જુદી યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી…

ભરૂચ : ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી જતા ગંભીર ઈજાઓ પહોંચી

સદનસીબે કેટલાક રાહદારીઓની મહિલા પર નજર પડતા તેઓની મદદથી મહિલાને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ભરૂચ,તા.૨૫ ભરૂચમાં અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ ખુલ્લી ગટરમાં મહિલા પડી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. તંત્ર દ્વારા ગટર બનાવવાની કામગીરી બાદ ઢાંકણું…

સંદેશાત્મક ફિલ્મ “ભારત મારો દેશ છે”ને ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં મળ્યા 6 એવોર્ડ્સ

(રીઝવાન આંબલીયા) સંવેદનશીલ મુદ્દાને રજૂ કરતી ફિલ્મ “ભારત મારો દેશ છે” ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં 6 એવોર્ડ્સ સાથે સમ્માનિત વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતાં મિતલબેન પટેલના પુસ્તક પર આધારિત છે આ ફિલ્મ અમદાવાદ : ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક…

ગાંધીનગર : રાજસ્થાન જવા માટે વાહનની રાહ જાેઈને ઉભેલા માતા-પિતાની પાસે ઊભેલું બાળક રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું

ભારે જહેમત પછી દેવાંશને મૃત હાલતમાં ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવના પગલે માતા-પિતા ઉપર આભ તૂટી પડયું હતું. ગાંધીનગર,તા.૨૪ ગાંધીનગરના ઝૂંડાલ કે.ડી હોસ્પિટલની સામે રાજસ્થાન જવા માટે વાહનની રાહ જાેઈને ઉભેલા માતા-પિતાની જાણ બહાર રમી રહેલા આશરે ૭…

મનોરંજન

ગુજરાતી ફિલ્મ “યા દેવી સર્વ ભૂતેષુ”નું પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) એક રીયલ સસ્પેન્સ ડ્રામા અને થ્રીલર તેમજ હોરર સબ્જેક્ટ લઈને બહુ જ સારી ગુજરાતી ફિલ્મો બની રહી છે શહેરમાં “યા દેવી સર્વ ભૂતેષુ” ( ) જોરદાર ગુજરાતી ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. હવે ગુજરાતી ફિલ્મોમાં એક રીયલ સસ્પેન્સ ડ્રામા…

ભૂતાનમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ૧૪૦ કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ આ માટે ભૂતાનના રાજાનો આભાર માન્યો હતો. ભુતાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભુતાનમાં સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યું છે. ભૂતાનમાં આ સન્માન મેળવનાર તે પ્રથમ વ્યક્તિ છે જેમને…

મોસ્કો આતંકી હુમલામાં યુક્રેનને ક્લીનચીટ આપવા બદલ રશિયાએ વ્હાઇટ હાઉસ પર વળતો પ્રહાર કર્યો છે

અમેરિકાને કેવી રીતે ખબર પડી કે, યુક્રેન સામેલ નથી : મોસ્કો હુમલા પર રશિયાનો વળતો પ્રહાર મોસ્કો, મોસ્કો આતંકી હુમલામાં યુક્રેનને ક્લીનચીટ આપવા બદલ રશિયાએ વ્હાઇટ હાઉસ સામે વળતો પ્રહાર કર્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમેરિકાને કેવી રીતે…

અમદાવાદ : સરખેજ નજીક ST બસમાં આગ લાગતા તમામ મુસાફરોને બચાવી લેવાયા

યાત્રીઓથી ખચોખચ ભરાયેલી બસમાંથી તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારી લેવાયા હતા. અમદાવાદ,તા.૨૩ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના સરખેજ ઢાળ પર ધોળકા અમદાવાદ ST બસમાં આગ લાગી હતી. મળતી…