અમદાવાદ : PGમાં દારૂની મહેફિલ ઝડપાઈ, બે યુવતી સહિત સાત લોકોને પકડવામાં આવ્યા
પકડાયેલ બે યુવતી સહિત સાત લોકોની સામે પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ,તા. ૨૨ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલ શાંતિ ટાવરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. પીજીમાં રહેતી યુવતી દ્વારા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેફિલની જાણ થતાંની સાથે જ…
અમદાવાદ : “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ” મહા અધિવેશન 2024 સંપન્ન
આ કાર્યક્રમ “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું આયોજન પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા અને અમદાવાદ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ,તા.૨૧ શહેરના વસ્ત્રાલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે “પત્રકાર એકતા પરિષદ અમદાવાદ”નું મહાઅધિવેશન યોજવામાં આવ્યું…
વિપુલ અમૃતલાલ શાહની કલ્ટ ક્લાસિક ફિલ્મ “વક્ત : ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ”ને 19 વર્ષ પૂર્ણ થયા
(Pooja Jha) આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલા પિતા-પુત્રના સંબંધોની હૃદયસ્પર્શી વાર્તા છે. વિપુલ અમૃતલાલ શાહ ભારતના સફળ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તે ઘણી લોકપ્રિય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે જે દર્શકોને પસંદ છે. ભારતીય…
કેસર કેરીનું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે, પરંતુ આ વખતે ભાવમાં આવ્યો છે વધારો
હાલમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે તો એક બોક્સ કેરીના ૧,૫૦૦થી ૨,૦૦૦ સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે. અમદાવાદ/જુનાગઢ, ઉનાળો ચાલુ થતાંની સાથે જ કેરી માટે લોકોના મનમાં આતુરતા થવા લાગે છે, આ વર્ષે કેરીનું માર્કેટમાં આગમન તો થઈ ગયું છે…
પેલેસ્ટાઇન : ગાઝાના નિર્દોષો પર ઇઝરાયેલનો આતંક ચરમસીમાએ…
રફાહ પર ઈઝરાયેલ હવાઈ હુમલા બાદ નિર્દોષ બાળકો માટે દફનવિધિની તૈયારીઓ આ સંઘર્ષમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જાેતા લાગે છે કે, માનવ વસ્તીનું નિકંદન કાઢી નાખવા માટે દુનિયા ઉપરના કેટલાક સનકી લોકો જ કાફી છે. રફાહ,તા.21 ઈઝરાયેલ હમાસ વચ્ચેનો સંઘર્ષ…
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ચાઇનાથી ઓપરેટ થતા કૌભાંડનો પર્દાફાશ કર્યો
ચાઇનીઝ માફિયાના ઇશારે આવા સેન્ટરો ચાઇનાના શાંઘાઇ, હોંગકોંગ અને કંબોડિયામાં ધમધમી રહ્યા છે. અમદાવાદથી પણ ગયેલા ઘણા યુવાનો આ કોલસેન્ટરોમાં કામ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ,તા. ૨૦ ભારતીયોને જ ટાર્ગેટ કરીને તેમને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી લાખો…
અમદાવાદની ૬ વર્ષની તક્ષવીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જયો વર્લ્ડ રેકોર્ડ
તક્ષવીનો આ વીડિયો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ખુદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. અમદાવાદ,તા. ૨૦ ૬ વર્ષની ઉંમર એટલે તો રમકડાંઓથી રમવાની ઉંમર, આવી નાનકડી ઉંમરે જ એક ગુજરાતી બાળકીએ ઇતિહાસ રચી દીધો છે. અમદાવાદની માત્ર…
“ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન” દ્વારા “સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન
“સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકોમાં ‘પતંગ’નો ઉમંગ ભરાશે અમદાવાદ,૨૦ અમદાવાદ શહેરના “ઉમંગ સે પતંગ ફાઉન્ડેશન”ના ફાઉન્ડર તથા ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદના “સક્ષમ ફાઉન્ડેશન”ના બાળકો માટે ૨૦ એપ્રિલ એટલે આજે બપોરે ૪થી ૬ કલાકે અમદાવાદના એલિસબ્રીજ…
દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ “મુખી”
(રીઝવાન આંબલીયા) દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની આગામી ગુજરાતી ફિલ્મ “મુખી” સત્ય ઘટના પર આધારિત છે. 🎬ગુજરાતી ફિલ્મ “મુખી”ના નિર્માતા હસ્વીનકુમાર પટેલ અને સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે આ…
ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો…
પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું, બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે, ભારે આહાર લેવાનો ટાળો ગાંધીનગર/અમદાવાદ,તા. ૧૯ લૂ થી બચવા આટલું કરોઃ-…