Safeer News

Breaking News from Ahmedabad

Tech

Tech દુનિયા

માત્ર એક સેકન્ડમાં ફુલ ચાર્જ થશે ફોન, આ કંપની કરી રહી છે કામ, જણાવ્યું કેવું રહેશે ભવિષ્ય

તમારા સ્માર્ટફોનની ચાર્જિંગ ક્ષમતા કેટલી છે ? સરળ શબ્દોમાં કહીએ તો તમારો ફોન કેટલા સમયમાં ચાર્જ થાય છે ? શું તમે તમારા ફોનને માત્ર એક સેકન્ડમાં સંપૂર્ણ ચાર્જ કરવા માંગો છો ? કારણ કે Oppo એવી ટેક્નોલોજી પર વિચાર કરી…

Tech દેશ

અમેઝિંગ ભારતીય યુવાન ! ખામી શોધી કાઢવા બદલ એપલે આપ્યું લાખોનું ઇનામ

એપલ બગ બાઉન્ટી પ્રોગ્રામ હેઠળ એક ભારતીય છોકરાને લગભગ 5.6 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું છે. એપલે બગ શોધવા માટે આ ઈનામ આપ્યું છે. આ માહિતી મેળવનાર આશિષ ધોણેએ LinkedIn પર આ માહિતી આપી છે. તેણે જણાવ્યું કે એપલે તેને મેઈલ…

શું તમે જાણો છો કે “ડાર્ક વેબ” શું છે ? ચાલો જોઈએ હકીકતો અને દંતકથાઓ

(Hassan Malek) ડાર્ક વેબ શું છે ? ડાર્ક વેબ શું છે તે સમજવા માટે આપણે તેની પરિભાષા સમજવાની જરૂર છે. ઈન્ટરનેટને ઘણીવાર ત્રણ ભાગો સમાવિષ્ટ તરીકે વર્ણવવામાં આવે છે : સરફેસ વેબ, ડીપ વેબ અને ડાર્ક વેબ. “ડીપ વેબ” અને…

હેકર્સ ડેટા ચોરી કરવા માટે ફેક SMS મોકલી રહ્યા છે, શું તમને પણ મેસેજ મળ્યો છે ? આ ભૂલ ન કરો

શું તમને પણ હેકિંગ સંબંધિત SMS મળી રહ્યા છે? હેકર્સે લોકોને ફસાવવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. હવે યુઝર્સ સરકારના નામે હેકિંગ મેસેજ મોકલી રહ્યા છે. આ મેસેજમાં હેકર્સે એક લિંક છુપાવી છે, જેના પર ક્લિક કરવાથી તમારો ડેટા તેમના…

Tech દેશ

સરકારે “વિન્ડોઝ” માટે જાહેર કરી હાઈ સીક્યોરીટી વોર્નીંગ, યૂઝર્સને ડીવાઈઝ અપડેટ કરવા કહ્યું

CERT-In અને Microsoftના નિષ્ણાતો દાવો કરે છે કે, વર્તમાન પરિસ્થિતિ લાંબા સમયથી ચાલી રહેલી ઉચ્ચ-સ્તરની સુરક્ષા કટોકટીમાંની એક છે. શું તમે Windows દ્વારા સંચાલિત ડેસ્કટોપનો ઉપયોગ કરો છો? તેથી તમારે જાણવું જોઈએ કે, ભારત સરકારે તમારા માટે ઉચ્ચ સુરક્ષા ચેતવણી…

Tech દેશ

Asusના આ લેપટોપને ખરીદ્યા પછી નહીં પડે ટેબલેટ ખરીદવાની જરૂર, જાણો કિંમત અને ફિચર્સ

જો લેપટોપ ખરીદવાનુ મન છે, તો આજકાલ Convertible Laptopનો ટ્રેન્ડ છે, આ મલ્ટી પર્પઝ ડિઝાઇનમાં મજબૂત અને ફિચર્સમાં દમદાર હોય છે. આજકાલ Convertible Laptopનો ટ્રેન્ડ છે, આ મલ્ટી પર્પઝ ડિઝાઇનમાં મજબૂત અને ફિચર્સમાં દમદાર હોય છે. અમેઝૉન પર તાજેતરમાં લૉન્ચ…

“હાય, ફ્રેન્ડશીપ કરોગે ક્યા?” ગુજરાતના અનેક ગામડાઓથી માંડીને શહેરોમાં આ પ્રકારના નવતર સાયબર ક્રાઈમના બનાવો બન્યા

એક નવા જ પ્રકારના આઈડિયાથી ટીનએજર્સથી માંડીને ‘સુવાળો સંગાથ’ મેળવવા ઇરછતા યુવાનો, પુરુષો અને વૃધ્ધોને પણ યુવતીના નામે ફસાવવામાં આવી રહ્યા છે. વોટ્સએપ વિડીયોકોલીંગ કરીને તેનું સ્ક્રીન રેકોર્ડીંગ કરી આધુનિક ટેકનોલોજીની મદદથી કોલ કરનાર બ્લેકમેઈલર નગ્ન વિડીયો તૈયાર કરી પોતાના…

શું તમને આવી રહી છે એડલ્ટ એડ્સ ? ગૂગલ શા માટે મોકલી રહ્યું છે આવા નોટિફિકેશન, આ છે કારણ

શું તમે ફોન પર એડલ્ટ એડ્સ પણ જુઓ છો ? તમને આવી ઘણી સૂચનાઓ પણ મળે છે. ગૂગલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા કોન્ટેન્ટ જોવા મળે છે. આ અલ્ગોરિધમ યુઝર બિહેવિયર પર કામ કરે છે. એટલે કે, તમારી શોધ…

Tech દુનિયા

…જ્યારે મૃત મહિલાએ તેના અંતિમ સંસ્કારમાં હાજર લોકો સાથે વાત કરવાનું કર્યું શરૂ, AIથી થયો ચમત્કાર !

ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ કારણે ઘણી એવી વાતો પણ કરવામાં આવી રહી છે જેના પર લોકો વિશ્વાસ નથી કરતા. આવા જ એક નવા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા…

એરટેલની 5G સેવા આ મહિને જ થશે શરૂ, આ શહેરોમાં પહેલા મળશે સર્વિસ, જાણો વિગત

કંપનીના જણાવ્યા અનુસાર, Airtelની 5G સર્વિસ આ મહિને જ લૉન્ચ થવા જઈ રહી છે. આ Airtel 5G હજુ આખા દેશમાં લોન્ચ થશે નહીં. એરટેલ 5Gની સેવા શરૂઆતમાં માત્ર પસંદગીના શહેરોમાં જ રિલીઝ કરવામાં આવશે. કંપનીએ 5G સ્પેક્ટ્રમ ખરીદવા માટે લગભગ…