Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદ : વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત

(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૨૯ શહેરના પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારના તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. વસ્ત્રાલના સ્થાનિકોનું કેહવું છે કે, રિંગ રોડ પર આવેલ તળાવ બગીચામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણીના નિકાલની નવી લાઈન નાખવામાં આવેલ…

અમદાવાદ

ગજબ કહેવાય…! ઇસરોની નોકરી છોડી એન્જિનિયર વાહન ચોર બન્યો

નારણપુરા પોલીસે વાહન ચોરને વાડજ પોલીસને સોંપતા પૂછપરછ શરુ કરાઈ અમદાવાદ,તા.૨૭અમદાવાદના શહેરમાં શોર્ટકટમાં પૈસા કમાવવા એન્જીનીયર યુવક ઇસરોની નોકરી છોડીને વાહન ચોર બન્યો છે. તેમજ વાહન ચોરી કરવામાં મજા આવતા ૧૭ વાહનોની ચોરી કરી. જેમાં નારણપુરા પોલીસે CCTV ફુટેજના આધારે…

શાકભાજીનું બજાર ગરમ, મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

આદુનો ભાવ રૂ. ૨૪૦થી ૩૦૦, મરચા- રૂ. ૧૫૦, કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ ૮૦થી ૧૦૦ સુધી પહોંચ્યો અમદાવાદ,તા.૨૭અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાક માર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો…

અમદાવાદ

દેવું વધી ગયું હોવાથી લુંટનો પ્લાન બનાવ્યો હતો, લૂંટનો ભેદ ઉકેલાયો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે રૂ.૧.૨૧ કરોડનો મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપ્યા ભરૂચના નબીપુર બ્રિજ પાસે થયેલી કરોડોની લૂંટનો ભેદ ઉકેલાયો ભરૂચ,તા.૨૬ભરૂચમાં થોડા દિવસ અગાઉ નબીપુર બ્રિજ નીચે એક વેપારીની કારને આંતરીને કરવામાં આવેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ભરૂચથી નાસી છૂટેલા લૂંટારુઓ…

અમદાવાદ

અમદાવાદની રથયાત્રામાં FFWCCIDની ટીમની ઉમદા કામગીરી

(અમિત પંડ્યા) રથયાત્રા દરમિયાન સી.આઈ.ડી. ક્રાઈમની સ્પેશિયલ ટીમએ ફરજ નિષ્ઠા સાથે આપ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ ! અમદાવાદ, ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળદેવ અમદાવાદ શહેરની 146મી વાર નગર યાત્રા કરવા નીકળ્યા હતા તે દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને…

અમદાવાદ : શાહપુરના સલીમ શેખે રથયાત્રા દરમિયાન ૫ કલાક સુધી પત્નીની લાશ ઘરે રાખી

અમદાવાદના પોલીસ અધિકારીઓએ સલીમ શેખનું સન્માન કર્યું અમદાવાદ,તા.૨૪ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં હજારો લોકો જાેડાયા હતા. આ દરમ્યાન ભાઈચારાનું ઉદાહરણ આપતી ઘટના બની હતી. રથયાત્રા દરમ્યાન અમદાવાદમાં રહેતા સલીમ અબ્દુલ શેખની પત્નીએ…

અમદાવાદ

અમદાવાદ : ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૨૪ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવતો વિડીઓ થયો વાયરલ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીધર હેવન ખાતે ગત મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે કોઈ અસામાજિક તત્ત્વોની ટોળકીએ સોસાયટીના મુખ્ય દરવાજા પાસે આવી બેફામ…

ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ચાર વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો

અમદાવાદ AMC દ્રારા અન્ડરપાસમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને બદલે ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો અમદાવાદ,શહેરમાં AMC દ્રારા અન્ડરપાસમાં એક પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ પેઇન્ટિંગમાં ગાંધીજીના ત્રણ પ્રતીકાત્મક વાંદરાને સ્થાને ૪ વાંદરાની પેઇન્ટિંગ કરાતા વિવાદ સર્જાયો છે. મકરબા અંડરપાસમાં…

શ્રદ્ધાંજલિ : “ટેલી વ્યુ”નો પહેલો કર્મચારી, કેમેરામેન યોગેશ પટેલનું દુઃખદ અવસાન

(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૨૨ અમદાવાદમાં ટેલિવિઝન જગતની શરૂઆત અંદાજીત ૧૯૮૮ની આસપાસ થઇ, ત્યારે અમદાવાદમાં “ટેલી વ્યુ” નામથી એક જ સ્ટુડિયો કાર્યરત હતો. જેમાં “ટેલી વ્યુ”નો પહેલો કર્મચારી અને મારી શરૂઆતનો સાથી એટલે Yogesh Patel. વર્ષો સુધી કેમેરા સહાયક અને પછી સમાચાર…

“હુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા એક જ અઠવાડીયામાં બીજાે ફ્રી નોટબૂક વિતરણનું કાર્યક્રમ યોજાયો

અમદાવાદ,તા.18 શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. ૧૮/૦૬/૨૩ રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ના સમયે “હુમાનીટી ફાઉન્ડેશન” (Humanity Foundation) દ્વારા ૧થી ૯માં ધોરણમાં ભણતા ૪૫૦ જેટલા બાળકોને નોટ-ચોપડા, કમ્પાસ બોક્સ, ટીફીન બોક્સ અને વોટર બેગનું ફ્રીમાં વિતરણ કરવાનું કાર્યક્રમ યોજવામાં…