Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

શ્રદ્ધાંજલિ : “ટેલી વ્યુ”નો પહેલો કર્મચારી, કેમેરામેન યોગેશ પટેલનું દુઃખદ અવસાન

(અમિત પંડ્યા)

અમદાવાદ,તા.૨૨

અમદાવાદમાં ટેલિવિઝન જગતની શરૂઆત અંદાજીત ૧૯૮૮ની આસપાસ થઇ, ત્યારે અમદાવાદમાં “ટેલી વ્યુ” નામથી એક જ સ્ટુડિયો કાર્યરત હતો. જેમાં “ટેલી વ્યુ”નો પહેલો કર્મચારી અને મારી શરૂઆતનો સાથી એટલે Yogesh Patel.

વર્ષો સુધી કેમેરા સહાયક અને પછી સમાચાર ચેનલોમાં કેમેરામેન તરીકે કામ કર્યું, છેલ્લે મંતવ્ય ન્યુઝ સાથે ટેકનીકલ હેડ તરીકે સેવાઓ આપી. આજે ટુંકી બીમારી બાદ યોગેશનું દુઃખદ અવસાન થયું છે. ઇશ્વર સદગતના પવિત્ર આત્માને શાંતિ આપે તેવી કરબધ્ધ પ્રાર્થના…..

ઓમ્ શાંતિ…

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *