Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અબરાર એહમદ અલવી શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન ખાસ ઉપસ્થિત રહ્યા…

નર્મદા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ લોક અદાલતમાં ૨૬૫૦ કેસોનો સુખદ નિકાલ કરાયો

મુખ્ય જિલ્લા ન્યાયાધિશ એન.આર. જોષીના માર્ગદર્શન હેઠળ ગત ૯મી સપ્ટેમ્બરે જિલ્લા ન્યાયાલય નર્મદા સહિતની તમામ અદાલતોમાં નેશલન લોક અદાલતમાં રજૂ થયેલા કેસોનો સુખદ નિકાલ થયો સૈયદ સાજીદ, નર્મદા

વિવાદ : રાજપીપળા એસટી ડેપોના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ, વિફરેલા વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ડેપોમાંની બસો રોકી રાખી

રાજપીપળાથી પોઇચા સુધીના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતા ૧૨૦ જેવા વિદ્યાર્થીઓને બસની સુવિધા નહિ મળતા ડેપોમાં આંદોલનની ચીમકી સાજીદ સૈયદ, નર્મદા વિદ્યાર્થીઓની મૌખિક અને લેખિત એસટી ડેપોને રજૂઆત બાદ પણ તેમના રૂટની બસો ચાલુ ન કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને…

દેડિયાપાડામાં ગટર લાઈનમાં ભંગાણ, ગંદુ પાણી રોડ ઉપર ભરાતા રોગચાળાની ભીતિ

જનતાનાં સ્વાસ્થ્ય સામે જોખમ ગટર લાઇન તાત્કાલિક રીપેરીંગ કરવા વેપારીઓ, રાહદારીઓ અને નગરજનોની માંગ સાજીદ સૈયદ, નર્મદા

સુરતમાંથી નકલી આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

આરોપીએ ૩૧ વેબસાઈટ બનાવી નકલી દસ્તાવેજાેની લ્હાણી કરી સુરત,તા.૧૨સુરતમાં નકલી આધારકાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે મુખ્ય સૂત્રધારે અત્યાર સુધીમાં ૨૫૦૦ આઈડી વેચ્યાનો ખુલાસો થયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરના મુખ્ય આરોપી સોમનાથની ધરપકડ કરવામાં આવી છે. નકલી આધારકાર્ડમાં આરોપીએ…

વરેડિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત : સરપંચે વિપક્ષનાં આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

મલેક યસદાની, ભરૂચ (7043265606) ગ્રામ્યમત લઈ કાર્યવાહી કરવામાં આવે, કરેલા વિકાસના કામો ઈ-સ્વરાજ એપ પર મુકવામાં આવ્યાં છે : ફજિલાબેન દુધવાલા ભરૂચ જિલ્લાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ ફઝીલાબેન દુધવાલા વિરુદ્ધ ગ્રામ પંચાયત વિપક્ષના છ સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ થતા…

ગુજરાત

“ધારાસભ્ય રિતેશ વસાવા-પ્રકાશ દેસાઈ & કંપની શાનમાં સમજી જાય, મને ઇંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે” : મનસુખ વસાવા

સાંસદ મનસુખભાઇ વસાવા આક્રમક મૂડમાં નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ-જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને આડે હાથ દીધા નેત્રંગ ખાતે યોજાયેલા સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહારથી ભાજપના કાર્યકરોમાં ખળભડાટ સાજીદ સૈયદ, નર્મદા આદિવાસીના ખોટા પ્રમાણપત્રો માટે ધારાસભ્ય-સાંસદ બોલતા નથી ચૈતર વસાવા,…

રૂપિયા આપવાની ના પાડતા વિફરાયેલી વહુએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા

સસરા સાથે શારીરિક સંબંધો બાંધવા માટે વહુ તેમની પાસેથી રૂપિયા લેતી વિફરાયેલી વહુ હેવાન બની હતી, તેણે ચાકુથી સસરાના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો. ખેડા,તા.૧૧ખેડા જિલ્લાથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વહુ અને સસરા વચ્ચેના સંબંધો દીકરી-પિતા જેવા હોય…

પીઢ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપોથી ભાજપમાં ભૂકંપ સર્જાયો

પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાથી સાંસદ મનસુખ વસાવાએ વોકાઉટ કર્યા બાદ મીડિયા સામે પોતાના ભાજપના હોદેદારો સામે રોષ ઠાલવ્યો.. કહ્યું હું સાચો છું જો નહિ બોલું તો આ લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે બીટીપીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના…