રાજપીપલા ખાતે પોલીસના લોખંડી બદોબસ્તમાં શૌર્ય જાગરણ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
નર્મદા પોલીસ દ્વારા ગત રાત્રિથી રાજપીપળામાં યાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ અને ડ્રોન સર્વેલન્સ હાથ ધરાયું હતું ૩૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત, બે ડ્રોન કેમેરા અને બોડી વોર્ન કેમેરા દ્વારા બાજ નજર સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં બજરંગળ અને…
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો
સાજીદ સૈયદ, નર્મદા શ્રમદાનના કાર્યક્ર્મમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જિલ્લા વહિવટીતંત્ર અને નગરપાલિકાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ જોડાઈને સફાઈ અભિયાન હાથ ધર્યું રાજપીપલા, રવિવાર :- સ્વચ્છતાના આગ્રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિવસને કેન્દ્રમાં રાખીને ઓક્ટોબર મહિનામાં ‘સ્વચ્છતા હી સેવા’ના સૂત્ર સાથે પખવાડાની ઉજવણી અન્વયે…
સુરતનો ૧૪ વર્ષનો કિશોર ૨૪ કલાક સુધી દરિયામાં મોત સામે જંગ લડી આખરે જીત્યો
કિશોરને તાત્કાલિક ICU ઓન વ્હીલની મદદથી પ્રાથમિક તપાસ સાથે વધુ સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબીને લાપતા થયેલો લખન દેવીપૂજક દરિયામાં જીવતો મળ્યો હોવાની જાણ થતાં જ નવસારીની મરીન પોલીસ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ…
રાજપીપળા સેશન્સ કોર્ટે 50,000ની લાંચના કેસમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા બે મળતીયાઓને સજા ફટકારી
બે આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને 5,000નો દંડ તેમજ એક આરોપીને બે વર્ષની સાદી કેદ તથા 5,000નો કોર્ટે દંડ ફટકારતા લાંચિયા બાબુઓમા ફફડાટ સાજીદ સૈયદ, નર્મદા નર્મદા એસીબી (ACB)એ વર્ષ 2014માં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેના બે સાગરીતો 50000ની લાંચના…
રાજપીપળામાં ઈદે મિલાદની ઝુલુસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી
સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના રાજપીપળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુવારના રોજ સવારે મુસ્લિમ સમાજ દ્વારા “ઈદ-એ-મિલાદુન્નનબી”ના પર્વની ઉજવણી કરી ઝુલુસ કાઢવામાં આવ્યો હતો. રાજપીપળામાં ગુરુવારે સવારે 09:00થી 12ના સમય દરમિયાન રાજપીપળા જુમ્મા મસ્જિદથી પરંપરાગત રૂટ પરથી શાંતિપૂર્ણ…
દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર
નડીયાદ રૂરલ પોલીસે ફરીયાદ નોંધી પિતાની ધરપકડ કરી દીકરી હાલ ધોરણ સાતમાં ભણે છે. દીકરીની સાવકી માં છે. દીકરીના માતા દીકરી જયારે બે વર્ષની હતી ત્યારે મરી ગયા હતા. ખેડા,તા.૨૭ખેડા જિલ્લામા પિતા-પુત્રીના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે….
સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત
સુરત,તા.૨૭સુરતના યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ GIDC વિસ્તારમાં આ દુખદ ઘટના બની છે. જેમાં ૩૦ વર્ષના રાધા કૃષ્ણ નામના વ્યક્તિનું ઉંઘમાં મોત થયું છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના કતારગામ GIDC…
નર્મદા : “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” કાર્યક્રમની ઉજવણી કરાઈ
સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, મંગળવાર:- “મહિલા અને સ્વાસ્થ્ય” “બાળકો અને શિક્ષણ” “પોષણ ભી પઢાઈ ભી” “જાતિગત સંવેદનશીલતા” “જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન” આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક જેવી વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓ યોજાઇ રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના…
રાજપીપલા શહેરમાં નાના-મોટા વાહનોના રૂટ ડાયવર્ટ કરવા અંગે પ્રસિધ્ધ કરાયેલુ જાહેરનામુ
સાજીદ સૈયદ નર્મદા રાજપીપલા,મંગળવાર આગામી તા.૨૮/૦૯/૨૦૨૩ના રોજ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવારના અનુસંધાને રાજપીપલા શહેરમાં જુલુસ નિકળનાર તથા કરજણ નદીના ઓવારે વિસર્જન કરવા જનાર છે. જેથી સદરહુ ગણેશ વિસર્જન શોભાયાત્રા તથા ઇદ-એ-મિલાદ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ…