Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

રોનાલ્ડોએ પ્રેસ કોન્ફરન્સમાં કોકા-કોલાની ૨ બોટલ હટાવતા કંપનીને થયું કરોડોનું નુકસાન

યુરોપ,તા.૧૬યુરો કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ પોર્ટુગલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રેસ-કોન્ફરન્સમાં કોલ્ડડ્રિંકની બોટલ જાેઈને રોષે ભરાયો હતો. આ ઘટના બાદ બોટલને ડેસ્કમાંથી હટાવી દેતાં સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલાને કરોડોનું નુકસાન થયું છે. રોનાલ્ડોએ ન તો કોઈપણ પ્રકારની ડીલ તોડી છે,…

રમતગમત

ચેમ્પિયનશિપની ફાઇનલમાં હું ઇશાંત શર્માની જગ્યાએ મોહમ્મદ સિરાજને રમતો જાેવા માંગુ છું : હરભજન સિંહ

ન્યુ દિલ્હીહરભજન સિંહે કહ્યું, સલામી બેટસમેન શુભમન ગિલને ઇંગ્લેન્ડ અને આઈપીએલમાં ખરાબ પ્રદર્શન બાદ ફોર્મમાં આવી જવું જાેઇએ. તેણે કહ્યું, પ્લેઇંગ ૧૧માં સિરાજને ઇશાંત શર્માની જગ્યાએ રમાડવો જાેઇએ. હરભજન સિંહે કહ્યું, જાે હું કેપ્ટન હોઉં તો હું ત્રણ ફાસ્ટ બોલર્સને…

રમતગમત

અઝહરુદ્દીને ૧૯૯૯ વિશ્વકપની યાદ તાજી કરી, કહ્યું- સૌરવ ગાંગુલી મેચના મુખ્ય હિરો…

ન્યુ દિલ્હીભારતીય ટીમ ઇંગ્લેંડ પ્રવાસે જઇ રહી છે. આ દરમ્યાન ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહંમદ અઝહરુદ્દીને, ૧૯૯૯માં વિશ્વકપને લઇને એક યાદને તાજી કરાવી છે. વિશ્વકપના યજમાન ઇંગ્લેંડ હતુ, ઘરઆંગણે જ ઇંગ્લેડને ટીમ ઇન્ડીયાએ જબરદસ્ત હાર આપી હતી. જેમાં સૌરવ ગાંગુલી…

રમતગમત

હવે 14 ટીમો વર્લ્ડ કપમાં રમશે , ફરી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી , ટી-20 વિશ્વ કપ દર બે વર્ષે

દુબઈ, ICCના 8 વર્ષના આગામી ફ્યૂચર ટૂર્સ કાર્યક્રમ (એફટીપી)માં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષે રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ચાર સત્ર અને બે ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. આઈસીસીએ મંગળવારે…

રમતગમત

IPL-2021ની બાકીની 31 મેચો UAEમાં રમાશે , રાજીવ શુક્લાએ કરી પુષ્ટિ

IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2021ના બીજા તબક્કાનું આયોજન હવે યુએઈમાં થશે. શનિવારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એસજીએમ ખાતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, IPL- 2021ની…

રમતગમત

હું કાયમ નથી રમવાનો, નિવૃત થતાં પહેલાં આગામી જનરેશનને તૈયાર કરવા માગું છું : મોહમ્મદ શમી

ન્યુ દિલ્હીમોહમ્મદ શમી ઇંગ્લેન્ડ પ્રવાસમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને હોસ્ટ સામે ૫ ટેસ્ટની શ્રેણી રમવા માટે ઉત્સુક છે. ટીમમાં સૌથી સીનિયર બોલર્સમાંથી એક શમીને આશા છે કે તે યંગસ્ટર્સ સાથે પોતાનું પ્રોફેશનલ નોલેજ શેર કરી શકશે.૩૦ વર્ષીય શમીએ કહ્યું,…

રમતગમત

ઇરફાન પઠાણ સો.મીડિયા અભિયાનથી કરેલી તમામ કમાણીનું કરશે દાન

ન્યુ દિલ્હીઆખો દેશ કોરોના વાયરસની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યો છે. છેલ્લા બે અઠવાડિયામાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં મેડિકલ સિસ્ટમ સિવાય ગરીબ લોકો પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ઘણા ખેલાડીઓ પણ…

રમતગમત

હું આજે જે કંઇ પણ બની શક્યો છું એમાં કોહલીનું મોટું યોગદાન : સિરાજ

ન્યુ દિલ્હીટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ બહુ જ ઓછા સમયમાં કામયાબીની બુલંદીઓ હાંસલ કરી લીધી. મોહમ્મદ સિરાઝ ભારત માટે અત્યાર સુધીમાં ૫ ટેસ્ટ, ૩ ટી-૨૦ ઈંટરનેશનલ અને એક વન-ડે મેચ રમી ચુક્યો છે. મોહમ્મદ સિરાઝની જિંદગીમાં એક એવો સમય…

રમતગમત

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી આભાર માન્યો

ઢાકા,તા.૨૭બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જઇ શક્યો નથી. તે હાલમાં પેટરનિટી લીવ પર છે. આ દરમ્યાન બાંગ્લાદેશના પ્રવાસે પહોંચેલા ભારતના પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીને લઇને તેણે પ્રતિક્રિયા આપી હતી. શાકિબે પીએમ મોદીનો આભાર માનવા સાથે તેમના…

રમતગમત

ઈન્ડિયા લેજેન્ડ્‌સએ ફાઈનલમાં શ્રીલંકા લેજેન્ડ્‌સને ૧૪ રને હરાવ્યું

રાયપુર,તા.૨૨ઈન્ડિયા લેજેન્ડ્‌સએ રોડ સેફટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટીમે ફાઇનલમાં શ્રીલંકા લેજેન્ડ્‌સને ૧૪ રને હરાવી હતી. યુસુફ પઠાણે શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ બે વિકેટ પણ ઝડપી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં…