Safeer News

Breaking News from Ahmedabad

મનોરંજન

સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મ “ચંદુ ચેમ્પિયન”ના પોસ્ટરમાં કાર્તિક આર્યન લંગોટમાં જોવા મળ્યો

(રીઝવાન આંબલીયા) આ ખરેખર ખૂબ જ ઉત્તેજનાનો ક્ષણ હશે અને “ચંદુ ચેમ્પિયન”માં કાર્તિક આર્યનને જોવો ખૂબ જ ખાસ હશે. કાર્તિક આર્યન પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં તેને જોવા માટે ઉત્તેજના દરેક જગ્યાએ અનુભવી શકાય છે. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન…

“MR & MRS માહી” ફિલ્મનું ટ્રેલર રીલીઝ, ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ખૂબ વખાણ થઈ રહ્યા છે

માત્ર ત્રણ મિનિટનું ફિલ્મનું  ટ્રેલર જાહ્નવી અને રાજકુમારની મુલાકાત અને તેમની લવ સ્ટોરીથી શરૂ થાય છે. રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ “MR & MRS માહી”ની તસવીરો છેલ્લા એક વર્ષથી ચર્ચામાં છે. હવે નિર્માતાઓએ આજે ટ્રેલર રિલીઝ કર્યું છે, ફિલ્મના…

“હેમલ જાજલ પ્રોડકશન”ની એક પારિવારિક, મનોરંજન અને ખાટ્ટી મીઠી ગુજરાતી શોર્ટ ફિલ્મ “દાળઢોકળી”

(રીઝવાન આંબલીયા) “હેમલ જાજલ સર્જિત” અને અભિનિત એક પારિવારિક મનોરંજન જોવાલાયક શોર્ટ ફિલ્મ “દાળઢોકળી” તારીખ ૧૦મે ૨૦૨૪ના રોજ અખાત્રીજના પર્વ ઉપર આ મૂવીનું પ્રિમયર યુટ્યૂબ ચેનલ “હેમલ જાજલ પ્રોડકશન” પર રાખવમાં આવ્યું હતું. આ ફિલ્મ દ્વારા સર્વેને મનોરંજન સાથે જીવનમાં…

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીય) S2G2 ફિલ્મ ક્લાઈમેક્ષના સીન સાથે બાળકોના અપહરણથી ચાલુ થાય છે, છેક સુધી એક સસ્પેન્સ ક્રિએટ કરવામાં કામયાબ છે આ ફિલ્મ શહેરના PVR એક્રોપોલીસ મોલ, થલતેજ ખાતે ગુજરાતી ફિલ્મ S2G2નું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું જેમાં આ ફિલ્મ સાથે જોડાયેલા…

અલ્લૂ અર્જુનની ફિલ્મ “પુષ્પા ૨ : ધ રૂલ”નું ગીત ‘પુષ્પા-પુષ્પા’ રિલીઝ

‘પુષ્પા ૨ : ધ રૂલ’ આ વર્ષની સૌથી ચર્ચિત અને મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. દર્શકો દ્વારા આતુરતાથી અલ્લૂ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨ : ધ રૂલ’ની રાહ જોવાઈ રહી છે. ત્યારે, અલ્લૂ અર્જુનની આ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી…

શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો

(રિજવાન આંબલિયા) કાવ્યનું પઠન, મિમિક્રી, ગીત સંગીતનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું. અમદાવાદ,તા.30  શહેરના મેમનગર મિષ્ટી સ્ટુડિયો ખાતે શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી…

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રીલીઝ થશે

આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. પહેલા આ ફિલ્મ ૩ મે, ૨૦૨૪ના રોજ રીલિઝ થવાની હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની રીલીઝ તારીખમાં ફેરફાર થયો છે. થોડા સમય પહેલા…

વિપુલ અમૃતલાલ શાહની કલ્ટ ક્લાસિક ફિલ્મ “વક્ત : ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ”ને 19 વર્ષ પૂર્ણ થયા

(Pooja Jha) આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલા પિતા-પુત્રના સંબંધોની હૃદયસ્પર્શી વાર્તા છે. વિપુલ અમૃતલાલ શાહ ભારતના સફળ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તે ઘણી લોકપ્રિય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે જે દર્શકોને પસંદ છે. ભારતીય…

દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની સત્ય ઘટના પર આધારિત ગુજરાતી ફિલ્મ “મુખી”

(રીઝવાન આંબલીયા) દેવીનીલ ફિલ્મ પ્રોડકશનની આગામી ગુજરાતી ફિલ્મ “મુખી” સત્ય ઘટના પર આધારિત છે. 🎬ગુજરાતી ફિલ્મ “મુખી”ના નિર્માતા હસ્વીનકુમાર પટેલ અને સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે આ…

દીપિકા પાદુકોણના ’સિંઘમ અગેન’ની શૂટિંગના ફોટો વાઈરલ

મુંબઈ, દીપિકા પાદુકોણ ટુંક સમયમાં માતા બનશે. સપ્ટેમ્બર ૨૦૨૪માં તે બાળકને જન્મ આપશે આ માટે દીપિકા અને રણવીર બંન્ને ખુશ છે, તેમ છતા અભિનેત્રી કામ કરી રહી છે.  તેના કેટલાક ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. જે રોહિત શેટ્ટીની ફિલ્મ…