પદ્મ પુરસ્કાર-૨૦૨૫ માટે નામાંકન શરૂ
પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. નવી દિલ્હી,તા. ૨ પ્રજાસત્તાક દિન, ૨૦૨૫ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો ૨૦૨૫ માટે આજથી ઓનલાઇન નામાંકન/ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ…
પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ખોટો પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, જે ક્રૂરતાના દાયરામાં આવે છે : બોમ્બે હાઇકોર્ટ
મહિલા દ્વારા તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ અનેક બનાવટી ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા. મુંબઈ,તા. ૧ બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટ દ્વારા દંપતીને આપેલા છૂટાછેડાનાઆદેશને બાજુ પર રાખવાનો ઇનકાર કર્યો છે. આ કેસમાં કોર્ટે એમ પણ કહ્યું છે કે, પતિ…
પ્રેમિકાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે બંને પક્ષોને બોલાવી વિધિ મુજબ લગ્ન કરાવી દીધા
પોલીસ સ્ટેશનમાં લગ્ન સંપન્ન થતા સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. ચિત્રકૂટ, કહેવાય છે કે, “મિયા બીવી રાઝી તો, ક્યા કરેગા કાઝી..?” હા..! આવી જ એક કહેવત ચિત્રકૂટ જિલ્લામાં જાેવા મળી છે જ્યાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ લગ્ન માટે તૈયાર હતા…
એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો
૧૯૨૧-૨૦૨૪ વચ્ચેના એપ્રિલ મહિનામાં નોંધાયેલ મહત્તમ ગરમીનો ડેટા હવામાન વિભાગે શેર કર્યો છે. નવી દિલ્હી,તા.૩૦ સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જાેવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે….
ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું હાનિકારક છે
સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી નવીદિલ્હી,તા.૩૦ દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ…
સાસુ અને વહુના સંબંધોને લઈને એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો
સાસુનો આરોપ છે કે, તેની વહુ તેને શારીરિક સંબંધ પણ બાંધવાનું કહે છે. સાસુએ કહ્યું કે, પુત્રવધૂ કહે છે કે, તું તારા પુત્ર અને પતિથી અલગ થઈને મારી સાથે રહેજે. લખનઉ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં સાસુ અને વહુના સંબંધોને લઈને એક…
૩૦ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી, કામ સિવાય બહાર નીકળવું નહીં
આઈ.એમ.ડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. ગાંધીનગર/જયપુર, તા. ૨૮ દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગએ…
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે રાષ્ટ્ર, તેના લોકો અને સમાજ માટે અગ્રણી યોગદાન આપ્યું હોય. મુંબઈ,તા. ૨૫ સદીના મહાનાયક, બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, મૂંબઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત “લતા દીનાનાથ મંગેશકર” એવોર્ડથી…
‘એવરેસ્ટ ફિશ કરી મસાલા’માં કેમિકલ મળતા સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ મુક્યો
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જાેઈએ. જાે કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જાેઈએ. સિંગાપોર, ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં…
બુક કરેલી ટિકિટો રદ કરતા મોટી રકમની કપાત નહીં થાય : મુસાફરની ફરિયાદ પર રેલવેનો નિર્ણય
IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં સુવિધા ફીના નામે મોટી રકમની કપાત નહીં થાય : ભારતીય રેલ્વે નવીદિલ્હી,તા.૨૪ રેલવેએ મુસાફરોને મોટી રાહત આપી છે. IRCTC વેબસાઇટથી બુક થયેલી વેઇટિંગ અને RAC ટિકિટો રદ કરવાના કિસ્સામાં…