મધ્ય ગાઝામાં ખુશીનું વાતાવરણ, હમાસ યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવા તૈયાર
એક અહેવાલ અનુસાર, અલ અક્સા હોસ્પિટલની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. બાળકો આનંદથી કૂદી રહ્યા છે. ઈઝરાયેલ,તા.૦૬ ઈઝરાયેલના ઝડપી હુમલાઓથી ઘેરાયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયેલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા…
ગાઝામાં યુદ્ધવિરામની વાતચીત માટે હમાસનું પ્રતિનિધિમંડળ કૈરો પહોંચ્યું
ઈઝરાયેલ હમાસ મૌખિક સંઘર્ષ શરુ : આ વખતે વાતચીતની સફળતાની સંભાવનાઓ વધારે છે. કૈરો,તા.૪ ઘણા સમયથી ગાઝા પટ્ટીમાં ચાલતા ઈઝરાઈલ હમાસના લોહિયાળ સંઘર્ષનો અંત લાવવા માટે વિશ્વના ઘણા દેશો પ્રયત્નશીલ છે. તેમાંનો એક દેશ છે ઇજિપ્ત. તેના પ્રયત્ન પાછળ એક…
ઈઝરાયેલની સેનાએ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે : અમેરિકા
યાતનાઓ, નરસંહાર અને બળાત્કારના આરોપીઓને ફક્ત ઠપકો આપી બે વર્ષ માટે સેવાનિવૃત્ત કર્યા વોશિંગ્ટન,તા.૩૦ માનવ ઇતિહાસમાં યાતનાઓ, નરસંહાર અને બળાત્કાર જેવા ઘૃણાસ્પદ ગુનાઓ માટે ઠપકો આપવાની હાસ્યાસ્પદ સજા સમગ્ર માનવજાતનું અપમાન તરીકે જોઈ શકાય તેમ છે. હથિયારોના વેપારમાં અંધ એવા…
ગાઝામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન (WCK) આશ્રિતોને ફરી જમાડવાનું શરુ કરશે
એક મહિનાથી બંધ રસોડું ફરી શરુ થશે WCK CEO એરિન ગોરે કહ્યું, “ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ ગંભીર છે પરંતુ અમે એ જ ઉર્જા, ગૌરવ સાથે અમારી કામગીરી ફરી શરૂ કરી રહ્યા છીએ અને શક્ય તેટલા લોકોને જમાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી…
વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓના રાત્રિભોજનમાં વિરોધીઓએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યો
પેલેસ્ટિનિયન તરફી વિરોધ વેગ મેળવવાનું ચાલુ રાખતાં, યુનિવસિર્ટીઓ પરિસ્થિતિને સંબોધવા માટે અભૂતપૂર્વ પગલાં અમલમાં મૂકી રહી છે. વ્હાઇટ હાઉસના સંવાદદાતાઓના ડિનરમાં બનેલી ઘટના ગાઝાની પરિસ્થિતિ પર વધી રહેલા આક્રોશને પ્રતિબિંબિત કરે છે. વોશિંગ્ટન, તા. ૨૮ ગાઝા સંઘર્ષ પર વધતા તણાવ…
“તું મારી સાથે લગ્ન કરીશ..?” પાયલોટે ચાલુ ફ્લાઈટમાં પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને બધાંએ તાળીઓ પાડી વધાવી લીધા
પાયલોટે આ કામ ફ્લાઈટના ટેકઓફ પહેલા જ કર્યું હતું. તે ફૂલો સાથે ઘૂંટણ પર બેઠો, પછી તેની ગર્લફ્રેન્ડ દોડતી દોડતી તેની પાસે આવી. પોતાનો પ્રેમ યાદગાર બની રહે તે માટે લોકો સ્પેશિયલ રીતે પ્રપોઝ કરતાં હોય છે. વિમાન ઉડાવનાર પાયલોટે…
Israel Airstrike : દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ ભંયકર હુમલો કર્યો
ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે, તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહની ૪૦ જગ્યાઓ પર હુમલો કર્યો છે. બૈરૂત,તા.૨૫ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી સેનાએ હુમલો કર્યો છે. સંરક્ષણ પ્રધાન યોગ ગેલન્ટે હુમલા મુદ્દે બુધવારે આ માહિતી આપી હતી. આ દરમિયાન તેમણે એ નથી જણાવ્યું…
‘એવરેસ્ટ ફિશ કરી મસાલા’માં કેમિકલ મળતા સિંગાપોર સરકારે મસાલા પર પ્રતિબંધ મુક્યો
સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, જેણે પણ આ મસાલાનું સેવન કર્યું છે તેણે તેનું સેવન બંધ કરવું જાેઈએ. જાે કોઈને કોઈ સમસ્યા થવા લાગે છે, તો તેણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જાેઈએ. સિંગાપોર, ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં…
કુવૈતમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયાની ભારતીય દૂતાવાસે પ્રસંશા કરી
કુવૈત દ્વારા લેવામાં આવેલ આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. કુવૈત,તા. ૨૩ કુવૈતના ઇતિહાસમાં પહેલીવાર હિન્દીમાં રેડિયો પ્રસારણ શરૂ થયું છે. કુવૈતના ભારતીય દૂતાવાસે આ માહિતી આપી હતી. ભારતીય દૂતાવાસે કુવૈત રેડિયો પર FM 93.3 અને AM…
પેલેસ્ટાઇન : ગાઝાના નિર્દોષો પર ઇઝરાયેલનો આતંક ચરમસીમાએ…
રફાહ પર ઈઝરાયેલ હવાઈ હુમલા બાદ નિર્દોષ બાળકો માટે દફનવિધિની તૈયારીઓ આ સંઘર્ષમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યા જાેતા લાગે છે કે, માનવ વસ્તીનું નિકંદન કાઢી નાખવા માટે દુનિયા ઉપરના કેટલાક સનકી લોકો જ કાફી છે. રફાહ,તા.21 ઈઝરાયેલ હમાસ વચ્ચેનો સંઘર્ષ…