Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

દુનિયા

શ્રીલંકાની સરકાર દ્વારા નિવેદન ૧ વર્ષ સુધી પ્રેગનેન્સી ટાળી દે મહિલાઓ

શ્રીલંકા,શ્રીલંકાના હેલ્થ પ્રોગ્રામ બ્યુરોના ડાયરેક્ટરે કહ્યુ કે અત્યાર સુધી ૫૫૦૦ પ્રેગનેટ મહિલાઓ કોરોના સંક્રમિત થઈ ચૂકી છે. જેમાં ૭૦%નું રસીકરણ પૂરૂ થઈ ગયુ છે. એક્સપર્ટે ગર્ભવતી મહિલાઓને વેક્સિન લેવાની સલાહ આપી છે. અહીં ઓગસ્ટ બાદથી લોકડાઉન નિયમોમાં ઘણી છૂટ આપવામાં…

દુનિયા

દુનિયાનો સૌથી ટુંકો વિમાન પ્રવાસ ૫૭ સેકન્ડનો જ….

ઉત્તર સ્કોટલેન્ડ (બ્રિટન),તા.૧૦સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭ કીમીના એર રૃટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ રૃટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ના ગાળામાં આવી હતી. અહીં આવેલા કેટલાક…

દુનિયા

પેલેસ્ટાઈનના ૬ કેદીઓ ચમચી વડે સુરંગ ખોદીને જેલમાંથી ફરાર

ઈઝરાયેલની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી સુરંગ બનાવીને પેલેસ્ટાઈનના ૬ નાગરિકો ભાગી જવામાં સફળ રહ્યા છે. કેદીઓએ ફિલ્મી સ્ટાઈલમાં આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. ઈઝરાયેલી અખબારના કહેવા પ્રમાણે જેલમાં સુરંગ ખોદવા માટે કેદીઓએ એક ચમચીનો ઉપયોગ કર્યો હતો. આ ચમચી…

દુનિયા

ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત, દંપતીને વધુ બાળકો રાખવા માટેનું મળે પ્રોત્સાહન

ચીન દ્વારા શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુબેઇજિંગ, બેઇજિંગ શહેરના અધિકારીઓએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે કેટલીક શાળાઓમાં ટોચની પ્રતિભાઓની એકાગ્રતાને રોકવા માટે શિક્ષકોને દર ૬ વર્ષમાં સ્કૂલમાં બદલાવ કરવો જાેઈએ. આ વર્ષે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને…

દુનિયા

“મન હોય તો માંડવે જવાય” : હજારો પાઉન્ડના ખર્ચ બાદ પણ કાર ચલાવતા ન આવડી

કાર ચલાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ તમારું આ સપનું જ્યાં સુધી ડ્રાઈવિંગ લાયસન્સ ન આવે ત્યાં સુધી અધૂરું રહે છે. આથી લોકો જેમ-તેમ કરીને ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરી લે છે. પરંતુ એક મહિલા ૧૦૦૦ વખત પ્રયાસ કરી ચૂકી…

ઈસ્લામિક પંરપરાઓનુ પાલન કરો : ચીન

નવી દિલ્હી, તા. ૨૧દુનિયાના બીજા દેશો જ્યારે પોતાના ડિપ્લોમેટ્‌સ અ્‌ને નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી પાછા બોલાવી રહ્યા છે ત્યારે ચીન તાલિબાન સાથે દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે. એટલુ જ નહીં ચીને અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે અને ચીની…

રાષ્ટ્રપતિ અશરફ ગનીએ છોડ્યો દેશ, અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાને કબ્જો મેળવી લીધો છે. અફઘાન સરકારે તાલિબાન સામે ઘુંટણિયે નમી ગઈ છે. સત્તાના હસ્તાંતરણ બાદ દેશના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. સો દિવસ કરતાં પણ વધારે દિવસોથી તાલિબાન અને અફઘાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો…

નોર્વે સુપ્રિમ કોર્ટે સેક્સ રમકડાં પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય કર્યો

સેકસ રમકડાં રાખનાર સજાને પાત્ર રહશે નોર્વે,નોર્વેની સુપ્રીમ કોર્ટે સેક્સ રમકડાં પર કાયદાની સ્થિતિ સમજાવતો ર્નિણય પસાર કર્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે બાળકો જેવા ગુણો/પાત્રો ધરાવતી સેક્સ રમકડાં બાળકોના જાતીયકરણને કારણે દંડ સંહિતાનું ઉલ્લંઘન કરે છે….

ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સાથે છેડછાડ કરનારને સીટ પર ટેપ વડે બાંધી દીધો

ફ્લોરિડા,તા.૪અમેરિકાના ફ્લોરિડાની એક ફ્રન્ટીયર ફ્લાઈટમાં ભારે હોબાળો મચ્યા બાદ એક મુસાફરને તેની સીટ પર ટેપ વડે બાંધી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અનેક ડ્રિન્ક્‌સ પીધા બાદ મુસાફર હોશ ગુમાવી બેઠો હતો અને ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ સાથે છેડછાડ અને…

કોરોના કેસોમાં વધારો થતાં સિડનીમાં એક મહિનાનું સખ્ત લોકડાઉન લાગુ

સિડની,તા.૨૮વિશ્વમાં કોરોનાના નવા અને ઘાતક વેરિએન્ટ દેખા દેતા દુનિયાના વિવિધ દેશોની ચિંતામાં વધારો થયો છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા શહેર સિડનીમાં વધુ એક મહિના માટે સખ્ત લોકડાઉન વધારવામાં આવ્યું છે. ન્યૂ સાઉથ વેલ્સની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે…