28 C
Ahmedabad
Friday, September 22, 2023
Home મારૂ મંતવ્ય

મારૂ મંતવ્ય

દિવસ-રાત AC ચાલુ રાખશો તો પણ લાઇટબિલ વધારે નહિં આવે, બસ ફોલો કરો આ ટિપ્સ

મોટાભાગના લોકોના ઘરે ઉનાળામાં એસી ચાલતુ હોય છે. એસી અને પંખા સતત શરૂ રહેવાને કારણે બિલ ખૂબ જ વધારે આવે છે, પરંતુ જો તમે...

ઘરની બહારના પરિબળો બાળકના વિકાસમાં મોટી ભૂમિકા ભજવે છે

(પૂર્વાંગ દેવેન્દ્ર ત્રિવેદી) માતા-પિતા દેખીતી રીતે તેમના બાળકની જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ વિકાસ પામે છે તેમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, ઘણા લોકો...

સોશિયલ મીડિયા : ફાયદા કે ગેરફાયદા?

(પૂર્વાંગ દેવેન્દ્ર ત્રિવેદી) વર્તમાન યુવા પેઢી આજકાલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવે છે. જ્યારે આ થોડા ફાયદા આપે છે, ત્યાં કેટલાક...

મોંઘવારીના મારથી પીસાતી પ્રજાની ચિંતા રાજકીય પક્ષોને છે કે કેમ….?

(હર્ષદ કામદાર)દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આમ પ્રજા મોંઘવારીમાં પીસાતા ત્રસ્ત થઈ ગઈ છે અને પરેશાન છે. બીજી તરફ બેરોજગારી વધતી ચાલી છે જેનાથી...

“વૃદ્ધઅવસ્થાની દાસ્તાન” જીવન નિર્વાહની ગુણવત્તાના સોપાન

વૃદ્ધઅવસ્થા લોકોની ખુશી માટે ખૂબ જ સામાન્ય બાબત છે તથા લોકો તેમને બોલાવે અને સારી રીતે સારું કામ કરી જીવે છે તેઓ સુખી અને...

અફઘાન બાબતે ભારતની ધીરી ચાલ, ચીનની નજર “લિથિયમ” ભંડારો પર…..!

(હર્ષદ કામદાર)રણનીતિ રૂપે અગત્યનો દેશ અફઘાનિસ્તાન પર હાલમાં તાલિબાનીઓએ કબજાે કરી લીધો છે જેને કારણે પડોશી દેશો ચીન, પાકિસ્તાન અને ભારતમાં ગતિવિધિઓ તેજ થઇ...

રાજ્યમાં કોલેસ્ટોરેલ, બી.પી, ડાયાબિટીસ સહિતના રોગો તથા સ્થૂળ કાયાવાળા લોકો વધુ કેમ…..?

દેશમાં એક સમયે લોકોની ખાણીપીણી સહિતની પરંપરાઓનું ચુસ્તપણે પાલન થતુ હતુ. લોકો મહેનતભર્યા કામ જાતે કરતા હતા. લગભગ લોકોની સમજ હતી કે શરીરને કસરત...

ઓનલાઇન ભણતરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવું……?

(હર્ષદ કામદાર)તાજેતરમાં એક અનુભવી શિક્ષિત વૃધ્ધજને એક વાત કરી કે કોઈ પણ દેશને યુધ્ધ કર્યા સિવાય ખતમ કરવો હોય તો પ્રથમ તે દેશનું શિક્ષણ...

મુસ્લિમ મતોનુ રાજકીય ક્ષેત્રે મહત્વ શા કારણે સમજાયું……?

(હર્ષદ કામદાર)દેશમાં કોરોના કેસોમાં બહુ મોટા પ્રમાણમા ઘટાડો થવા લાગતા સરકારની ચિંતામાં પણ ઘટાડો થયો છે. તેમજ આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જાે...

કોરોના મહામારીના સમયની આ ૧૦ શીખ, તમે શીખ્યા કે નહી ?

કોવિડ ૧૯ કોરોના વાયરસના મહામારી ભારતમાં માર્ચ ૨૦૨૦થી ચાલી રહી છે. વર્ષ ર પૂરૂ થવા આવ્યુ છે અને હવે તો લોકો ખુલ્લામાં શ્વાસ લેતા...

શેરબજાર જાેરમાં પરંતુ….કોમન બજારો અને કોમન મેન…..??

(હર્ષદ કામદાર)કોરોનાએ વિશ્વભરના દેશોના અર્થતંત્રને ભારે તકલીફમાં મૂકી દીધા છે. ભારતમા તો દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ આમ લોકો અનુભવી રહ્યા છે. દેશમાં અનલોકમાં...

વિશ્વ ભરના દેશોમાં કુપોષણનો પ્રશ્ન કેમ ગંભીર બનતો જઈ રહ્યો છે…?

(હર્ષદ કામદાર)કોરોના મહામારી વિશ્વભરમાં બેરોજગારી વરવા રૂપે લાવી છે. વિવિધ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રે સ્કિલ્ડ શ્રમિકોની કમી ઊભી થઈ છે તો બીજી તરફ બેરોજગારીને કારણે...

Most Read