Safeer News

Breaking News from Ahmedabad

દેશ

ગૂગલ મેપને અનુસરવામાં રસ્તો ભટકી ગયા અને કાર નહેરમાં ખાબકી

કેરળ,તા.૨૦ આપણામાંથી ઘણા બધા કોઈ જગ્યા પર જવા માટે ગૂગલ મેપ (Google Map)નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એવામાં આપણે પસંદ કરેલ સ્થળ પર જવા માટે નીકળ્યા હોય અને જતા જતા જ ગુગલના નકશાને અનુસરતા હોઈએ છીએ એમાં પણ તમે…

દેશ રમતગમત

ભારતની નિકહત ઝરીને મહિલા વિશ્વ બોક્સીંગ ચેમ્પિયનમાં રચ્યો ઇતિહાસ

(અબરાર એહમદ અલવી) નિકહત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારી પાંચમી ભારતીય મહિલા બની ઈસ્તાંબુલ, ભારતની નિકહત ઝરીને તુર્કીના ઈસ્તાંબુલમાં મહિલા વિશ્વ ચેંમ્પિયનશીપમાં 52 કિલોગ્રામ વર્ગમાં સુવર્ણ પદક જીતી લીધો છે. નિકહત ઝરીને ફલાયવેટ ફાઇનલમાં થાઈલેન્ડની ખેલાડીને હરાવી હતી. આ સાથે નિકહત…

Trending News : IAS ઓફિસરે માતા માટે શેર કરી આ પોસ્ટ, લખ્યું- આપણે છેલ્લી પેઢી છીએ જેમણે…

IAS અર્પિત વર્માએ ટ્વિટર એકાઉન્ટ પરથી આ લાઈન્સ શેર કરી છે. તેમાં લખ્યું છે કે, ‘અમે છેલ્લી પેઢી છીએ, જેમની પાસે એવી માસૂમ માતા છે કે જેનું ન તો કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, ન તો ફોટો, સેલ્ફીનો શોખ છે.’…

Business દેશ

Boatની નવી સ્માર્ટ વૉચ લોન્ચ થતાંની સાથે જ તેમા મળે છે 56 ટકા ડિસ્કાઉન્ટ !

તમે એમેઝોન પરથી બોટની નવી સ્માર્ટ વોચ ખરીદી શકો છો. 4 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ. આ રાઉન્ડ ડાયલ ઘડિયાળ સુવિધાઓમાં જબરદસ્ત છે. જાણો આ ઘડિયાળમાં બીજું શું ખાસ છે? જો તમે નવી સ્માર્ટ ઘડિયાળ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો…

Business દેશ

LICએ રોકાણકારોને રડાવ્યા : રૂ.867 પર લિસ્ટ થયો શેર

(અબરાર એહમદ અલવી) દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની LICનો IPO સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે. લિસ્ટિંગે રોકાણકારોને નિરાશ કર્યા છે કારણ કે IPO તેની ઇશ્યૂ કિંમતથી નીચે લિસ્ટ થયો છે. NSE અને BSE પર કેટલા રૂપિયા પર લિસ્ટિંગ થયો…

જાણવા જેવુ / મુસાફરીની તારીખમાં ફેરફાર થવા પર ટિકિટ કેન્સલ કરાવવાની નથી જરૂર, ઝંઝટ વગર આવી રીતે બદલો ટિકિટની ડેટ

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત કામ કરી રહી છે. આ જ કારણ છે કે દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. મુસાફરી માટે ઘણી વખત તમે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરો છો. પરંતુ ઘણી વખત તમારો પ્લાન…

તાજમહેલના 22 રૂમના વિવાદ વચ્ચે ASIએ જાહેર કરી તસવીરો, આ વાસ્તવિકતા સામે આવી

તાજમહેલના 22 રૂમ ખોલવાની અરજી પર સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે “તમે એક સમિતિ દ્વારા તથ્યો શોધવાની માંગ કરી રહ્યા છો, તમે કોણ છો, તે તમારો અધિકાર નથી અને તે RTIના દાયરામાં નથી. અમે તમારી દલીલ સાથે સહમત…

તસ્કરોની આ નવી રીત જાણી રહી જશો દંગ, જનરેટરની ખાલી બોડીમાં દારૂની તસ્કરી

ધરપકડ કરાયેલ આરોપીએ જણાવ્યું કે, દારૂને દિલ્હીથી ડીસીએમ ટ્રકમાં લોડ કરી મુઝફ્ફરપુર લઈ જવામાં આવી રહ્યો હતો. તેને એક ચક્કર લગાવવામાં 10,000 રૂપિયા મળતા હતા.  દારુબંધી બાદ બિહારમાં સ્મગલરો દ્વારા સતત નવી-નવી રીત અપનાવી તસ્કરી કરવામાં આવી રહી છે. જેમાં…

દેશ

વધુ 24 ભાષાઓમાં શરૂ થઈ ગુગલ ટ્રાન્સલેશનની સુવિધા, સંસ્કૃત સહિત 7 ભારતીય ભાષા સામેલ

(અબરાર એહમદ અલવી) ન્યુ દિલ્હી,તા.૧૩ ગુગલ દ્વારા સંસ્કૃત સહિત, 8 ભારતીય ભાષાઓને ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate)માં સામેલ કરવામાં આવી છે. સંસ્કૃત ઉપરાંત અસમિયા, ડોંગરી, કોંકણી, મૈથિલી, મિઝો અને મણિપુરીને ગૂગલ અનુવાદમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે ગુગલ અનુવાદમાં ઉપલબ્ધ…

Income Tax Notice: શું તમે પણ આ ભૂલ કરી છે? તો ઘરે આવશે આવકવેરાની નોટિસ, જાણો

જો તમે કરદાતા છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારી એક ભૂલથી તમને ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. ખરેખર, સરકાર તમારા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે. જો તમે એક લિમિટથી વધુ રોકડ વ્યવહાર…