વધુ 24 ભાષાઓમાં શરૂ થઈ ગુગલ ટ્રાન્સલેશનની સુવિધા, સંસ્કૃત સહિત 7 ભારતીય ભાષા સામેલ
(અબરાર એહમદ અલવી) ન્યુ દિલ્હી,તા.૧૩ ગુગલ દ્વારા સંસ્કૃત સહિત, 8 ભારતીય ભાષાઓને ગૂગલ ટ્રાન્સલેટ (Google Translate)માં સામેલ કરવામાં આવી છે. સંસ્કૃત ઉપરાંત અસમિયા, ડોંગરી, કોંકણી, મૈથિલી, મિઝો અને મણિપુરીને ગૂગલ અનુવાદમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે ગુગલ અનુવાદમાં ઉપલબ્ધ…
Income Tax Notice: શું તમે પણ આ ભૂલ કરી છે? તો ઘરે આવશે આવકવેરાની નોટિસ, જાણો
જો તમે કરદાતા છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારી એક ભૂલથી તમને ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. ખરેખર, સરકાર તમારા તમામ નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે. જો તમે એક લિમિટથી વધુ રોકડ વ્યવહાર…
લુટેરી દુલ્હનને પકડવામાં પોલીસને મળી સફળતા, અત્યાર સુધીમાં કરી ચૂકી છે 30 લગ્ન
એક વર્ષ પહેલા લગ્નના નામે 5 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી, તે કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, તે રૂપિયા પડાવવા માટે અત્યાર સુધીમાં 30 લગ્ન કરી ચુકી છે. રાજસ્થાન, રાજસ્થાનના આદિવાસી બહુલ ડૂંગરપુર જીલ્લાના…
તાજ મહેલનો રસપ્રદ ઇતિહાસ : જાણો કેટલા વર્ષમાં બનીને થયુ હતુ તૈયાર
તાજ મહેલના બંધ 22 રૂમ ખોલવાની માંગ સાથે ઇલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે તાજ મહેલના ઉપર અને નીચેના ભાગમાં બંધ 22 રૂમ ખોલવામાં આવે….
મધ્ય પ્રદેશમાં વીજ સંકટના કારણે લગ્ન મંડપમાં થઇ બત્તી ગૂલ અને બદલાઈ ગઈ દુલ્હનો
એક જ પરિવારની ત્રણ દીકરીઓના લગ્ન યોજાયા ત્રણ જાન આવી પણ લગ્ન ટાણે જ લાઈટ જતી રહી લાઈટ જલદી આવી ગઈ પણ આ દરમિયાન તો ગોટાળાઓની હારમાળા સર્જાઈ ગઈ ઉજ્જૈન,તા.૧૧ મધ્ય પ્રદેશ હાલ વીજળી સંકટના કારણથી ખુબ જ હેરાન પરેશાન…
આદેશ/ રાજદ્રોહ કાયદા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, પુનર્વિચાર સુધી નવા કેસ નોંધી શકાશે નહીં
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજદ્રોહ કાયદા પર પુનર્વિચાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. વધુમાં કોર્ટે કહ્યું કે, કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર 124 A હેઠળ કોઈ એફઆઈઆર નોંધવામાં આવશે નહીં. ન્યુ દિલ્હી,તા.11 સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા (Rajdroh Kanoon) પર…
પંજાબની અંદર 3 મહિનાથી વધુ સમયમાં નશો કરતા 59 લાકો મોતને ભેટ્યા
એક અંદાજ મુજબ પંજાબની અંદર દર બેથી ત્રણ દિવસમાં એક વ્યક્તિ નશાના કારણે મોતને ભેટે છે. પંજાબ, નશાના કારણે અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે. દેશભરમાં સૌથી વધુ પંજાબમાં આ પ્રકારની લત લોકોને વધુ છે. જો કે અન્ય રાજ્યોની અંદર…
કુતુબ મીનારનું નામ બદલવાની માંગ, હિન્દૂ સંગઠનના સભ્યોએ કર્યો વિરોધ
હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનાર (Qutub Minar)નું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માંગ ન્યુ દિલ્હી, દિલ્હીમાં કેટલાક હિન્દૂ સંગઠનોના સભ્યોએ ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર (Qutub Minar) પાસે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો. આ સાથે જ હિન્દૂ સંગઠન દ્વારા કુતુબ મીનારનું નામ…
આ લોકોને રોજ મળશે 1.5GB ડેટા, ઈન્ટરનેટ કરાયું Free, આ રાજ્યમાં મળશે સુવિધા
કેરળ સરકાર તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મેના અંત સુધીમાં પસંદગીના BPL પરિવારોને મફત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની તૈયારી કરી રહી છે. મફત ઈન્ટરનેટ સેવા આપવાની સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ 20 લાખથી વધુ પરિવારોને મફત ઈન્ટરનેટ આપવામાં આવશે. કેરળ, કેરળ સરકાર…
દેશમાં ૩ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો હોવાનું સામે આવ્યું
ત્રીજી સંતાન હોવાને કારણે મહિલાને નગર નિગમે પ્રસૂતિ રજા આપવાની ના પાડી છે. બાળકે અરજીમાં માતાને પ્રસૂતિ રજા આપવાની માંગ કરી છે. નવીદિલ્હી,તા.૦૭ માતાના પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવામાં આવેલા ત્રણ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. આ મામલે…