Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગાંધીનગર : મૃત સરકારી અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી

સરકારી તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો પુરાવો : ગાંધીનગરમાં કે. સી. ચરપોટ નામના મૃત અધિકારીની મહેસૂલ વિભાગે બદલી કરી નાંખી ગાંધીનગર,સરકારી તંત્રની લાલિયાવાડી ચાલતી રહે છે. સરકારના વિવિધ વિભાગો ગંભીરમાં ગંભીર છબરડા કરતા રહે છે. આવામાં સરકારી તંત્રની લાલિયાવાડીનો સૌથી મોટો…

ગુજરાત

SOGએ વધુ એક કબૂતરબાજ શૈલેશ પટેલની ધરપકડ કરી

મહેસાણા,તા.૨૫મહેસાણાના હેડુવાના યુવકને અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડીના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે પોલીસે વધુ એક કબૂતરબાજ શૈલેષ પટેલની ધરપકડ કરી છે. હેડુવા ગામના સુધીર પટેલ સાથે અમેરિકા મોકલવાના બહાને થયેલી છેતરપિંડી કેસમાં SOGએ એજન્ટ શૈલેશ પટેલની ધરપકડ…

રાજ્યમાં ૨૨ ઓગસ્ટ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ

છેલ્લા બે દિવસમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરાતા ૧૮૬૯ કેસ નોંધાયા ગાંધીનગર,તા.૨૫તાજેતરમાં અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ટ્રક અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં મદદે દોડી આવેલ લોકોને જેગુઆર ચાલક તથ્ય પટેલે ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોએ, પોતાના જીવ ગુમાવ્યા હતા. આ…

દુનિયા

આખી દુનિયામાં લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિશે ચિંતિત

જે મહિલાઓ તેમના ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તેમના માટે તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે AI દ્વારા મહિલાઓની તસવીરોનો દુરુપયોગ થઈ રહ્યો છે અત્યારે દુનિયામાં AIની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. કેટલાક તેના ફાયદા જણાવી…

અમદાવાદ : સિવિલમાં કન્જકટીવાઈટિસ વાયરસનાં દરરોજ દોઢસો દર્દી

આ માટે તબિબોની સલાહ લીધા બાદ જ આંખમાં કોઈ પણ પ્રકારના દવાના ટીંપા નાંખવા જાેઈએ. અમદાવાદ,૨૪હાલમાં છેલ્લા પંદરેક દિવસથી રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં…

ગુજરાત

આ તો કેવી બેદરકારી..! દહેગામના વડોદરા પાટિયા પાસે સાબરમતી ગેસની પાઈપ લાઈન તૂટી જતાં અફરા તફરી

જયમીન ચૌહાણ પીએનજી ગેસનો સપ્લાય બંધ થઈ જતાં દહેગામ અને ગલુદણમાં રહીશો અકળાઈ ઉઠ્યા હતા દહેગામ,તા.૨૪ દહેગામના વડોદરા પાટિયા પાસે જેટકોના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી સાબરમતી ગેસની પાઈપ લાઈન તૂટી જતાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. હાઈ-વે ઉપર અચાનક આગ લાગતાં…

શહીદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે કેક કાપી ભવ્ય ઉજવણી કરવામાં આવી

(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૨૩ મણીપુરમાં મહિલા સાથે થયેલ અમાનવીય નીંદનીય કૃત્યને શબ્દોમાં વખોડી મણીપુરમાં શાંતિ, ભાઈચારા અને સદભાવનાનું વાતાવરણ સ્થપાય તે માટે યોજવામાં આવેલ પ્રાર્થના ભારતના સપૂત ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતી નિમિત્તે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ અને રમેશભાઈ…

દહેગામ : બળદને બચાવવા જતા ખેડૂતનું નદીમાં ડૂબી જવાથી મોત

જયમીન ચૌહાણ ખેડૂત બળદને પકડવા પાછળ-પાછળ ગયો હતો, બળદ મેશ્વો નદી પાસે પહોંચી ગયું હતું. ગાંધીનગર,તા.૨૩ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા નજીકથી પસાર થતી મેશ્વોનદી નજીકમાં આવેલા એક ખેતરમાંથી ખેડૂતનું બળદ છૂટીને નાસી છૂટ્યું હતું. જે નજીકમાં આવેલી મેશ્વો…

અમદાવાદ : વસ્ત્રાલ રિંગ રોડ તળાવ અને બગીચા પર નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

અમિત પંડ્યા વસ્ત્રાલ વિસ્તારના રહીશો સોળેકળાએ ખીલી ઉઠેલ આ તળાવની મુલાકાત લઈ રવિવારની રજાનો ભરપૂર આનંદ માણી શકે તેમ છે. અમદાવાદ,તા.૨૩ અમદાવાદ શહેરના પૂર્વના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ તળાવ બગીચામાં ગત રોજ પડેલ ભારે વરસાદના કારણે સ્ટોમવોટર લાઈન દ્વારા…

ગુજરાત

રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩ સ્ટેટ હાઇવે બંઘ કરવામાં આવ્યા

વરસાદને લીધે ST પરિવહન પર પણ ભારે અસર થઇ છે. 40 રૂટની કેટલીક બસો બંધ કરવામાં આવી છે. અમદાવાદ,તા.૨૨ હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આફત રૂપ બની…