Safeer News

Breaking News from Ahmedabad

Editor

Business

5000mAh બેટરી અને 64MP કેમેરા સાથે આ Samsung 5G ફોન સસ્તામાં ખરીદવાની તક

સેમસંગ ગેલેક્સી M32 5G સસ્તામાં ખરીદવાની તક છે. સેમસંગના બ્લુ ફેસ્ટ સેલ દરમિયાન આ ફોન સસ્તામાં ખરીદી શકાય છે. આ મોબાઈલમાં બેક પેનલ પર ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. Samsung Galaxy M32 એ 5G સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં 5000…

દેશ

Edible Oil Price: ખાદ્યતેલ હવે વધુ મોંઘુ નહીં થાય! જાણો સરકારની નવી યોજના

વધતી જતી મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ઢીલા કર્યા છે. ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જો કે સરકાર તેના પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કાચા ખાદ્ય તેલની આયાત…

ગુજરાત

વહુના ત્રાસથી 75 વર્ષનાં સાસુ પગપાળા ચાલીને 10 દિવસે પાટણ પહોંચ્યા

ઘડપણમાં સેવા કરવાના બદલે ઘરનું કામ કરાવતી અને જમવાનું પણ ન આપતાં વહુના ત્રાસથી કંટાળી સાસુ ઘરેથી નીકળી ગયાં હતાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના એક ગામમાં રહેતાં 75 વર્ષીય વૃદ્ધાની સેવા કરવાને બદલે ઘરનું કામ કરાવી, સમયે જમવાનું પણ ન…

ગુજરાત

ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યુ, પોલીસ ફોર્સ તૈનાત

રામનવમીના દિવસે ખંભાત, હિંમતનગર, દ્વારકામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા થઇ હતી. ખંભાતમાં રામનવમીએ શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ફેલાઇ હતી. હવે ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. તંત્રએ હિંસાની જગ્યાએ આવેલી દુકાનો તોડી નાખી છે. રામનવમી…

ગુજરાત

કોંગ્રેસથી ખફા હાર્દિક પટેલને ‘આપ’માં જોડાવાનું આમંત્રણ

ગુજરાત આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને આપમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, “અમારી સાથે જોડાવો, સાથે મળીને લડીએ” અમદાવાદ, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પોતાના જ પક્ષ સામે હવે બાંયો ચઢાવી છે. અને એટલે જ…

Google Pay અને PhonePeના માધ્યમથી મિનિટોમાં જ મેળવો લોન, આ છે એપ્લાઈ કરવાની સરળ રીત..

જીવનમાં ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણને અચાનક પૈસાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં ગ્રાહકોને લોન લેવા માટે બેંકના અનેક ચક્કર લગાવવા પડે છે. પરંતુ, આજકાલ ઘણી UPI એપ્સ જેમ કે Google Pay, PhonePe પણ તેમના ગ્રાહકોને ત્વરિત લોનની…

ગુજરાત

મોઘવારી : ગુજરાત ગેસનો CNGમાં 23 દિવસમાં રૂ. 13.82નો વધારો, 3 વાર ગેસની કિંમતમાં વધારો થયો

22 માર્ચે રૂ.4.79, 5 એપ્રિલે રૂ.6.45 અને હવે 14 એપ્રિલથી રૂ.2.58નો વધારો ઝીંકાયો, 1 વર્ષમાં 27.11નો વધારો મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. ખાદ્ય પદાર્થ હોય કે પછી પેટ્રોલીયમ પેદાશો, દરેક ક્ષેત્રમાં થઈ રહેલ ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ…

કામનું / આધાર કાર્ડ ગુમ થઈ ગયું છે તો પરેશાન થવાની જરૂર નથી, ફક્ત 50 રૂપિયામાં મંગાવી શકો છો PVC કાર્ડ

છેલ્લા કેટલાક વર્ષોમાં આધાર કાર્ડનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજકાલ કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સરકાર દ્વારા વર્ષ 2009માં પ્રથમ વખત આધાર કાર્ડ જારી કરવામાં આવ્યું હતું. ત્યારથી લોકોના જીવનમાં તેનો ઉપયોગ સતત…

ફોનના No Signalથી પરેશાન થઈ ગયા છો? આ 4 ટિપ્સ આવશે ખૂબ જ કામ, નેટવર્ક થઈ જશે ફૂલ

નેટવર્ક વિના તમે ન તો ક્યાંય કોલ કરી શકો છો અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ કેટલીક સરળ ટ્રિક્સ દ્વારા તમે તમારા ફોનનું નેટવર્ક વધારી શકો છો. ભલે જ દેશ 5G નેટવર્ક તરફ આગળ વધી રહ્યો છે,…

લાઉડસ્પીકર વિવાદ મહારાષ્ટ્ર બાદ હવે વારાણસી પહોંચ્યો

Loudspeaker Controversy: અઝાનના મોટા અવાજથી પરેશાન કેટલાક લોકોએ પોતાના ઘરની ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં વારાણસીમાં દિવસની શરૂઆત અઝાન અને હનુમાન ચાલીસાથી થઈ રહી છે. Varanasi Loudspeaker Controversy: મહારાષ્ટ્રથી શરૂ થયેલો લાઉડસ્પીકર વિવાદ હવે…