Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગુજરાત દેશ

વડાપ્રધાન મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું નવીનીકરણ કરાયું અને સ્ટોલનો નંબર અપાયો

મહેસાણા,તા.૨૪ એક સમયે પીએમ મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા ત્યારે પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલ રિસેસની વખતે અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા જતા…

ગુજરાત

મહેસાણા પોલીસને સલામ : આજે જોવા મળી મહેસાણા પોલીસની માનવતા

પોલીસ જવાનો 42 ડીગ્રી ગરમી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર (PSI) પોલીસ અધિકારી એમ. એન. રાઠોડની નજર હેન્ડીકેપ વિધાર્થી ઉપર પડતાની સાથે જ PSI એમની મદદએ પહોંચી ગયા અને વિદ્યાર્થીને સ્કૂલના બિલ્ડીંગમાં લઇ જઇ વિધાર્થીના કલાસ…

ગુજરાત

સુરત : કીમ-કોસંબા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન અડફેટે દીપડાનું મોત, દીપડાના શરીરના થયાં બે ભાગ.!

સુરતના કીમ-કોસંબા વચ્ચે ટ્રેન અડફેટે દીપડાનું થયું મોત, કીમથી કોસંબા જતા ટ્રેક પર બની ઘટના. કીમ નદી નજીક મળી આવ્યો દીપડાનો મૃતદેહ, ટ્રેનની અડફેટે આવી જતાં દીપડાના શરીરના થયા બે ભાગ. ઘટનાને લઈ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી. સુરત,…

ગુજરાત

ભરૂચના કોલેજ રોડ પર ફૂડ કોર્નર પાસે વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી

રીક્ષા સાથે જ મસમોટા ભુવામાં પડેલા રીક્ષા ચાલકને લોકોએ હેમખેમ બહાર કાઢ્યો ક્રેનની મદદથી રીક્ષાને કાઢવામાં આવી, રિક્ષા ચાલકનો આબાદ બચાવ ભરૂચ, ભરૂચના કોલેજ રોડ પર વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી ગઈ હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર ડી માર્ટ સામે રવિવારે…

Entertainment મનોરંજન

અમદાવાદમાં ટાઈગર શ્રોફ અને તારા સુતરીયાએ ફિલ્મ ‘હીરોપંતી 2’ના બીજા ટ્રેલરનું સ્ક્રીનિંગ કર્યું

(રીઝવાન આંબલીયા) વિશ્વના સૌથી યુવા એક્શન સ્ટાર ટાઈગર શ્રોફે વિશ્વભરમાં દરેક જગ્યાએથી ખ્યાતિ મેળવી છે. અમદાવાદ,તા.23 શહેરના એપલ મલ્ટીપ્લેક્ષ ખાતે ટાઈગર શ્રોફ અને તારા સુતરીયાએ ફિલ્મ ‘હીરોપંતી 2’ના પ્રમોશન અને બીજા ટ્રેલરનું સ્ક્રીનિંગ એક પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કર્યું હતું. જ્યાં…

ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ઓડિશાના ડ્રગ્સમાફિયા સામે ગુજરાત પોલીસની કાર્યવાહી

સુરત, ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશાના ગંજામમાં ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસે સકંજાે કસ્યો છે. ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંદી…

Business

હું પાસપોર્ટ માટે કેવી રીતે વિનંતી કરી શકું ? આ માર્ગદર્શિકામાં સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ શીખો!

નિઃશંકપણે, પાસપોર્ટ એ મુસાફરી, મુસાફરી, મુસાફરી, તબીબી હાજરી, વ્યવસાયિક ઉદ્દેશ્યો અને કૌટુંબિક મુસાફરીના અભ્યાસનો આવશ્યક દસ્તાવેજ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારે ભારતની સરહદો પાર કરવી હોય અને ગમે તે કારણોસર બીજા દેશમાં જવું હોય, તો તમારે તમારી સાથે…

ગુજરાત

કોંગ્રેસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને સૌહાર્દ-શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ બની રહે તે માટે રાજ્ય સરકાર અને તંત્રને યોગ્ય નિર્દેશ આપવા કોંગ્રેસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું ગાંધીનગર,તા.23 આજ રોજ ૨૩-૪-૨૦૨૨ને શનિવારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માની…

વજન ઘટાડવા માટે ઘરે જ બનાવો ડીટોક્સ વોટર, ઝડપથી મેળવો લાભ….

આજકાલ લોકો વજન ઘટાડવા માટે વિવિધ ઉપાયો કરે છે. તેઓ તેનો ઉપયોગ જીમમાં પરસેવો પાડવાથી લઈને ખોરાકમાં ઘટાડો કરે છે. આજે આ આર્ટીકલ દ્વારા અમે તમને એક એવા ડ્રિંક (વેટ લોસ ડીટોક્સ વોટર) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને…

મે મહિનામાં 13 દિવસ બેંકો રહેશે બંધ

(અબરાર એહમદ અલવી) ન્યુ દિલ્હી,તા.23 જો તમારે મે મહિનામાં બેંકને લગતા કોઈ કામ હોય તો અત્યારથી પ્લાનિંગ કરી લેજો. કારણ કે મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મે મહિનામાં આવતી બેંકોની રજાની યાદી…