Safeer News

Breaking News from Ahmedabad

Editor

દુનિયા

વિશ્વનો સૌથી મોંઘો ઉંટ, ઉંટની કિંમત 14 કરોડ 23 લાખ

(અબરાર એહમદ અલવી) સાઉદી અરેબિયા, સાઉદી અરેબિયામાં એટલી મોંઘી કિંમતે એક ઊંટ વેચાયો છે જેના વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. આ ઉંટ વિશ્વનો સૌથી મોંઘો ઊંટ હોવાનું કહેવાય છે. જેની કિંમત 70 લાખ સાઉદી રિયાલ એટલે કે લગભગ 14…

રાજ્યમાં ફરી બે દિવસની ગરમીના કારણે યલ્લો એલર્ટ, 40થી 42 ડીગ્રી તાપમાન નોંધાયું

હીટ એક્સન પ્લાન અંતર્ગત આગામી બે દિવસ બાદ વાતાવરણમાં સમુદ્રી પવનો ફૂંકાઈ શકે છે. સૂકા પવનોના કારણે ગરમીનો પારો મોટાભાગના શહેરોમાં 40 ડીગ્રીથી વધુ પહોંચ્યો હતો. અમદાવાદ, રાજ્યમાં ફરી ગરમીના કારણે યલ્લો એલર્ટ અમદાવાદ સહીતના વિસ્તારોમાં આપવામાં આવ્યું છે. સિઝનની…

આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, અમદાવાદમાં પેટ્રોલના ભાવ 103ની પાર

અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમત 103.48 રૂપિયા અને ડીઝલની કિંમત  97.78 રૂપિયા થઇ ગઇ છે. અમદાવાદ, ભારતમાં 5 એપ્રિલ 2022માં ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં એક લીટર પર 80 પૈસા મોંઘુ થયુ…

રમઝાન 2022 : રમઝાનમાં માત્ર ખાવા-પીવામાં જ નહીં, આ 5 બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, જાણો મહત્વની બાબતો

રમઝાન મહિનો શરૂ થઈ ગયો છે. 2જી એપ્રિલ 2022ના રોજ શનિવારે ચંદ્રના દર્શન થયા રોજા શરૂ થઈ ગયા છે. ઇસ્લામિક કેલેન્ડર મુજબ, રમઝાન 9મો મહિનો છે. અલ્લાહની ઉપાસના માટે આ મહિનો સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો ઉપવાસ…

ગુજરાત

બારડોલી ગામની ડૉ. ધ્વનિ શૈલેષ પટેલ છેલ્લા 2 વષૅથી મોડેલિંગ કરે છે : ધ્વનિની સાથે વાતચીત

મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2022નુ ફાઈનલ શ્રીલંકામા કોલંબો શહેરમા થવાનુ છે અને મને ગર્વ છે કે હુ ગુજરાતનો પ્રતિનિધિત્વ કરી રહી છુ. (રીઝવાન આંબલીયા) બારડોલી, બારડોલી ગામની ડૉ. ધ્વનિ શૈલેષ પટેલ જે છેલ્લા 2 વષૅથી મોડેલિંગમા કામ કરે છે . 2022માં…

અમદાવાદ

આર્ટિસ્ટ અનુજ મુદલિયાર હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલમાં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે

અમદાવાદ, અમદાવાદના મહાન આર્ટિસ્ટ શ્રી અનુજ મુદલિયાર દર વર્ષે જેમ નવી નવી પાઘડીઓ લાવે છે. તેવી રીતે હવે ગુજરાતમાં સૌ પ્રથમવાર આપણા દેશની દરેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ વિશેના ફેસ્ટિવલમાં વપરાતા પહેરવેશ સાથે ફેશન શો લઈને આવી રહ્યા છે. આપણા…

અમદાવાદ

અમદાવાદમાં આ સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ, તાપમાનનો પારો 42.3 ડીગ્રી પહોંચ્યો

ગુજરાતમાં ગરમીનું પ્રચંડ મોજુ ફરી ફરીવળ્યું છે. આગામી 2 દિવસ વધુ ગરમીની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં 24 કલાકમાં 1.5 ડીગ્રી ગરમી વધી છે. અમદાવાદ, ઓલ રેડી આ વખતે વહેલી ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યા અમદાવાદમાં…

ગુજરાત

ગૃહ રાજ્યમંત્રીએ આપઘાત કરવા જઈ રહેલી એક યુવતીને સમજાવી બચાવી

હર્ષ સંઘવીએ લોકોની ભીડ જાેઈને પોતાનો કાફલો અટકાવ્યો સુરત, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રસ્તા પર કોઈ કારણસર લોકોની ભીડ જાેઈને પોતાનો કાફલો અટકાવી દેતા હોય તેવી ઘટના સુરતમાં બની છે. શહેરના પાલ-ઉમરા બ્રિજ પર આ ઘટના બની હતી. આપઘાત કરવા જઈ…

ગુજરાત

સુરતમાં મોબાઇલ ફોન માટે યુવતીએ જીવ આપી દીધો

સુરતના ઉન વિસ્તારમાં મોબાઈલ ચલાવવાની ના પાડતા યુવતીએ ઘરમા જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો સુરત, સુરતના ઉન વિસ્તારમાં માતાએ મોબાઈલ ચલાવવાની ના પાડતા કિશોરીએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. સુરતના ઉનપાટિયા ખાતે સિદ્ધિકી નગર સોસાયટીમાં રહેતા મુસ્લિમ અન્સારીને…

મકાનનું ભાડું માંગતા ભાડુઆતે મકાન માલિકને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ,૦૩ અમદાવાદમાં ભાડુઆતે છરીના ઘા મારીને મકાન માલિક વૃદ્ધનું હત્યા કરી હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૂળ રાજસ્થાનના ભાડુઆતે રૂમના ભાડાની રકમ તથા અન્ય કારણથી અદાવત રાખીને પેટ અને ગળાના ભાગે છરીના ઘા મારતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત…