Safeer News

Breaking News from Ahmedabad

Editor

દેશ

Viral Video : શાળામાં ટીચરે લઘુમતી સમુદાયના બાળકને વિદ્યાર્થીઓ પાસે માર ખવડાવ્યો

શાળામાં લઘુમતી સમુદાયના બાળકને મારવાનો વિડીયો વાયરલ થયો, ફરિયાદ કરી તો શાળાએ કહ્યું, “અહીં આવું જ થાય છે..” “અમે ઈચ્છીએ છીએ કે, આ મામલે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે..” : પીડિતના પિતા મુઝફ્ફરનગર,તા.૨૬ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની નેહા પબ્લિક સ્કૂલમાં લઘુમતી સમુદાયના…

ગુજરાત

સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં

ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી સુરત,તા.૨૬સુરતનો ડ્રગ્સ માફીયા ચિનો કાકુજી પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઇમ બ્રાંચે ડ્રગ્સ માફીયા ચિનો કાકુજીની પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. કોસાડનો કુખ્યાત અને ડ્રગ્સ માફીયા અમરોલી આવાસમાંથી ઝડપાયો છે….

ગુજરાત

બલોચપુર ગામેથી પૂજારી અને અન્ય એક શખ્સ પાસેથી ચરસ મળી આવ્યું

SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ૪ લાખ ૬૫ હજારની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું બનાસકાંઠા,તા.૨૬ગુજરાતમાં નશાનો વેપલો યથાવત જાેવા મળી રહ્યો છે. ફરી એક વખત મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો છે. બનાસકાંઠા SOGએ કાંકરેજનાં બલોચપુરમાંથી ચરસ ઝડપી પાડ્યું છે. બલોચપુર ગામે આવેલ જાેગણી…

વલસાડ પોલીસે ૨.૪૨ લાખ રુપિયાનો “પોષ ડોડા”નો જથ્થો જપ્ત કર્યો

વલસાડ,તા.૨૬વલસાડ પોલીસે “પોષ ડોડા”નો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા બાતમીના આધારે દરોડો પાડતા વલસાડના ગંદલાવ વિસ્તારના ઉજ્જવલ નગરમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી (SOG)ની ટીમ દ્વારા બાતમીને આધારે કાર્યવાહી કરતા ૮૦ કિલો જેટલો પોષ…

આ વખતે ગુજરાતી ફિલ્મો ૬૯માં રાષ્ટ્રીય ફિલ્મ પુરુસ્કારમાં પણ છવાઈ

ગુજરાતી ફિલ્મોને કુલ પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા અમદાવાદ,તા.૨૫કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ૨૦૨૩ની વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં આ વિશેષ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિજેતા ફિલ્મોની જાહેરાત કરવામાં…

અમદાવાદ

પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને કરવામાં આવી પૂજા

(અમિત પંડ્યા) અમદાવાદ,તા.૨૪ અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ગોલ્ડ કોસ્ટ રેસીડેન્સીની મહિલાઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં સવાલાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું વિધિ વિધાન મુજબ વૈદિક મંત્રોચાર કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને બાર મહિનાનો અતિ પવિત્ર…

મહુવા : પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા

ભાવનગર,તા.૨૩ફરી એક વાર ગુરુની ગરિમાને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પ્રાથમિક શાળાના આચાર્યએ શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યુ છે. ધોરણ ૭માં અભ્યાસ કરતી બાળકીને શાળા નંબર ૧નો ઈન્ચાર્જ આચાર્ય વારંવાર પરેશાન…

અમદાવાદ

અમદાવાદ ખોખરા પોલીસની સરાહનીય કામગીરી : ગુમ થયેલ બાળકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી

(લતીફ અન્સારી) ”શી” ટીમ દ્વારા દીકરીને શોધવા સખત અને સરહાનીય કામગીરી કરવામાં આવી હતી

અમદાવાદ

“ગાથા- ગૌરવવંતી ગુજરાતણ” દ્વારા ૨૮ સ્ત્રીઓના “સંઘર્ષનું સરનામું” પુસ્તકનું વિમોચન કરાયું

(Rizwan Ambaliya) આ પુસ્તકમાં ગુજરાતમાં અલગ અલગ ઠેકાણે વસતી 28 સ્ત્રીઓના સંઘર્ષની ગાથાનું આલેખન કરવામાં આવ્યું છે. અમદાવાદ,૨૦ શહેરના અમદાવાદ મેનેજમેંટ એસોસિયેશન હોલમાં તારીખ 20 ઓગસ્ટ, રવિવારે સવારે 9.30 વાગ્યાથી “સંઘર્ષનું સરનામું” નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ…

અમદાવાદ મનોરંજન

DEV OFFICIAL દ્વારા ૧૫મી ઓગસ્ટે ગુજરાતી કલાકાર એવોર્ડ શો યોજાયો

રીઝવાન આંબલીયા અમદાવાદ, શહેરના કુશાભાવ ઠાકરે હોલ સી.ટી.એમ ખાતે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના પર્વ નિમિત્તે આયોજક શ્રી ભરતભાઈ લેઉવા તથા કિરણભાઈ સોલંકીના ઉપક્રમે જાણીતા તથા નવા ઉભરતા તમામ કલાકારોને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ અવોર્ડ ફંકશનમાં મુખ્ય…