Safeer News

Breaking News from Ahmedabad

Editor

ગુજરાત

રસ્તામાં હરતો ફરતો લગ્નમંડપ જોવા મળ્યો… ગરમીથી બચવા સુરતીઓએ અનોખો કીમિયો શોધી કાઢ્યો

સુરતમાં ગરમીથી જાનૈયાઓને બચાવવાનો અનોખો કીમિયો સામે આવ્યો હતો..જેમાં હરતો ફરતો મંડપ રાખી ફેરવવામાં આવી રહ્યો હતો સુરત, સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે વરઘોડાની સાથે-સાથે મંડપ પણ ચાલી રહ્યો…

ગુજરાત

‘અત્યારે તો હું કોંગ્રેસમાં છું’, હાઇકમાનને અલ્ટીમેટમ આપતા હાર્દિક પટેલે કહ્યુ, રસ્તો કાઢવો પડશે

હાર્દિક પટેલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓથી નારાજ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને વાત કરવા કહ્યુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસની ચિંતા વધારી રહ્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ હાઇકમાનને અલ્ટીમેટમ આપતા કહ્યુ છે કે તે અત્યારે પાર્ટીમાં છે પરંતુ વસ્તુ ના બગડે,…

ગુજરાત

અસંગઠિત અને નાના પાયાનાં શ્રમયોગીઓને એક કડીથી જોડતી સરકારની ઈ-શ્રમ કાર્ડ યોજના

રાજકોટમાં આશરે ૩ લાખથી વધુ શ્રમિકોએ નોંધણી કરાવી આગવી ઓળખ ધરાવતું કાર્ડ મેળવ્યું *રાજકોટ તા. ૨૫ એપ્રિલ* રાજય સરકાર અસંગઠિત અને નાના પાયાનાં ઉદ્યોગો સાથે સંકળાયેલા માનવીના વિકાસ માટે સતત કાર્યરત રહી છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા આવા…

મધ્યપ્રદેશમાં એક શાળાના પ્રિન્સીપાલ ધો.૧૨ની વિદ્યાર્થીના પ્રેમમાં ભાન ભૂલ્યો

આચાર્ય વિદ્યાર્થિની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો અને તેને પરેશાન કરવા લાગ્યો વિદ્યાર્થિની અને આચાર્યનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે મધ્યપ્રદેશ,તા.૨૫ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના એક ગામમાં હાયર સેકન્ડરી શાળાના આચાર્ય ધીરેંદ્ર સિંહે ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને ફોન કરવાનું શરૂ કરી…

ગુજરાત

જીગ્નેશ મેવાણીનો “પુષ્પા” સ્ટાઈલનો ‘મૈં ઝુકેગાં નહીં’ વિડીયો વાયરલ થયો

પાલનપુર,તા.૨૫ થોડા દિવસ અગાઉ વડગામના એમએલએ જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી. મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી ધરપકડ કર્યા બાદ જીગ્નેશ મેવાણીને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂ કરાયા હતા. જે બાદ આસામ…

Business દુનિયા

વિશ્વના ટોપ-5 અમીરોમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, વોરેન બફેટને પાછળ છોડ્યા

ગૌતમ અદાણીની કુલ નેટ વર્થ 123.1 અરબ ડૉલર આંકવામાં આવી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં પાંચમા સ્થાન પર પહોચી ગયા છે. અદાણીની કુલ નેટ વર્થ 123.1 અરબ ડૉલર આંકવામાં આવી છે. અદાણીએ વોરેન બફેટને…

દેશ

શું મુસ્લિમો વસ્તીમાં હિંદુઓને પાછળ મૂકી દેશે ? જાણો શું કહે છે નિષ્ણાતો

Hindu vs Muslims Population : શું ભારતમાં મુસ્લિમો વસ્તીમાં હિંદુઓને પાછળ મૂકી દેશે ? જાણો શું કહે છે નિષ્ણાતો ભારતમાં હિંદુ Vs મુસ્લિમ વસ્તી : શું મુસ્લિમો વસ્તીમાં હિંદુઓને પાછળ રાખી શકે છે ? જાણો શું કહે છે નિષ્ણાતો અખિલ…

આરોગ્ય સફીર

માત્ર 2 દિવસમાં કમરના દુખાવાને કરી દો દૂર, થઇ જશે મોટી રાહત

ઘણાં લોકો કમરના દુખાવાથી અતિશય કંટાળી ગયા હોય છે. આમ, જો તમને પણ અતિશય કમરનો દુખાવો થાય છે તો આ રીતે બે જ દિવસમાં દૂર કરી દો. આજની આ ફાસ્ટ લાઇફને કારણે મોટાભાગના લોકોને કમરમાં દુખાવો થતો હોય છે. કમરમાં…

ગુજરાત દેશ

વડાપ્રધાન મોદી જ્યાં ચા વેચતા તે ટી સ્ટોલનું નવીનીકરણ કરાયું અને સ્ટોલનો નંબર અપાયો

મહેસાણા,તા.૨૪ એક સમયે પીએમ મોદી પોતાના બાળપણમાં વડનગર ખાતે આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા ત્યારે પોતાના પિતાની મદદ કરવા માટે સ્કૂલ રિસેસની વખતે અને સ્કૂલ છૂટ્યા બાદ પોતાની સ્કૂલ બેગ લઈને વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતાની મદદ કરવા જતા…

ગુજરાત

મહેસાણા પોલીસને સલામ : આજે જોવા મળી મહેસાણા પોલીસની માનવતા

પોલીસ જવાનો 42 ડીગ્રી ગરમી વચ્ચે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર (PSI) પોલીસ અધિકારી એમ. એન. રાઠોડની નજર હેન્ડીકેપ વિધાર્થી ઉપર પડતાની સાથે જ PSI એમની મદદએ પહોંચી ગયા અને વિદ્યાર્થીને સ્કૂલના બિલ્ડીંગમાં લઇ જઇ વિધાર્થીના કલાસ…