Safeer News

Breaking News from Ahmedabad

Editor

દેશ

કામનું/ તમારી પાસે પણ છે રેશન કાર્ડ તો ફ્રી રાશન સાથે મળશે અન્ય લાભો, જાણો કેવી રીતે કરી શકો છો ઓનલાઈન એપ્લાય

રેશન કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. આ કાર્ડ દ્વારા તમને મફત અનાજ સિવાય ઘણી ખાસ સુવિધાઓ મળે છે, પરંતુ ઘણા લોકો તેના વિશે જાણતા નથી. રેશન કાર્ડ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ ડોક્યૂમેન્ટ છે. આ કાર્ડ દ્વારા…

PM Kisan યોજનાનો લાભ અપાવવા અરવલ્લી તંત્રની આડસ, ફોર્મ ભર્યાના 3 મહિના પછી પણ અરજી પેન્ડિંગ, ખેડૂત ખાતેદારોને ધરમના ધક્કા..!!

પીએમ કિસાન સન્માન નિધી માટે ધરમના ધક્કા.. !! પંચાયતમાં ભરેલ ફોર્મ દર 10 દિવસે અપડેટ થવા જોઇએ મહિનાઓ વીતી જવા છતાં એક્સેલ ડાટા જિલ્લા કક્ષાએ પહોંચતો નથી..!! ડિજિટલ યુગમાં આટલી વાર કેમ લાગે છે તે એક સવાલ કેન્દ્ર સરકાર દ્વારા…

રખિયાલ વિસ્તારમાં એક્ટિવા પર જતા ત્રણ લોકો ખાડામાં પટકાયા

AMC દ્વારા કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાની આસપાસ કોઈ બેરિકેટ ન હોવાથી ત્રણેય ખાડામાં પડ્યાં (લતીફ અન્સારી) અમદાવાદ,તા.27 અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં ગુલશન બેકરી પાસે મોડી રાત્રે સાતેક ફૂટ ઊંડા ખાડામાં એક્ટિવા પર સવાર ત્રણ વ્યક્તિઓ ખાડામાં ઉતરી જતાં ત્રણેયને નાની-મોટી…

ગુજરાત

કોંગ્રેસના માઇનોરીટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખંભાત સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.ને રજૂઆત

સ્થાનિક લોકો જોડે ચર્ચા-વિચારણા કર્યા બાદ ખંભાત સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.આર. ખાંટ જોડે મુલાકાત કરી રજૂઆત કરવામાં આવી કોમી દંગલમાં દોષિતોને સજા થાય અને નિર્દોષ લોકોને કનડગત ન થાય તે પ્રમાણેની રજૂઆત કરવામાં આવી ખંભાત,તા.૨૬ ખંભાત ખાતે ધાર્મિક શોભાયાત્રા…

ગુજરાત

“રમઝાન” મહિનાના પવિત્ર દિવસોમાં એક મુસ્લિમ યુવકે અંગદાન કરી “માનવતાની મિશાલ” પ્રસ્થાપિત કરી

સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે મુસ્લિમ યુવકના પરિવારે ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે. અંગ દાન, મહાદાન….’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર…

મનોરંજન

બોલીવુડ અભિનેત્રી માહિરા શર્માએ પત્રકારને ઈન્ટરવ્યુમાંથી બહાર કાઢી મુક્યો

પત્રકારે અભિનેત્રીને વજન વધવાના સવાલ પુછતા અભિનેત્રી ગુસ્સે થઈ મુંબઈ,તા.૨૬ બોલિવૂડ એક્ટ્રેસ માહિરા શર્મા પર છેલ્લા ઘણા દિવસોથી તેના વધતા વજનને લઈને સવાલો થઈ રહ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે પત્રકારે માહિરા શર્માને તેના વધતા વજન વિશે પૂછ્યું…

ગુજરાત

રસ્તામાં હરતો ફરતો લગ્નમંડપ જોવા મળ્યો… ગરમીથી બચવા સુરતીઓએ અનોખો કીમિયો શોધી કાઢ્યો

સુરતમાં ગરમીથી જાનૈયાઓને બચાવવાનો અનોખો કીમિયો સામે આવ્યો હતો..જેમાં હરતો ફરતો મંડપ રાખી ફેરવવામાં આવી રહ્યો હતો સુરત, સુરતના રસ્તા પર નીકળેલા વરઘોડાએ ભારે આકર્ષણનું કેન્દ્ર ઉભું કર્યું હતું. વાઈરલ થઈ રહેલા વીડિયો પ્રમાણે વરઘોડાની સાથે-સાથે મંડપ પણ ચાલી રહ્યો…

ગુજરાત

‘અત્યારે તો હું કોંગ્રેસમાં છું’, હાઇકમાનને અલ્ટીમેટમ આપતા હાર્દિક પટેલે કહ્યુ, રસ્તો કાઢવો પડશે

હાર્દિક પટેલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓથી નારાજ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને વાત કરવા કહ્યુ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલ કોંગ્રેસની ચિંતા વધારી રહ્યો છે. હાર્દિક પટેલે કોંગ્રેસ હાઇકમાનને અલ્ટીમેટમ આપતા કહ્યુ છે કે તે અત્યારે પાર્ટીમાં છે પરંતુ વસ્તુ ના બગડે,…

ગુજરાત

અસંગઠિત અને નાના પાયાનાં શ્રમયોગીઓને એક કડીથી જોડતી સરકારની ઈ-શ્રમ કાર્ડ યોજના

રાજકોટમાં આશરે ૩ લાખથી વધુ શ્રમિકોએ નોંધણી કરાવી આગવી ઓળખ ધરાવતું કાર્ડ મેળવ્યું *રાજકોટ તા. ૨૫ એપ્રિલ* રાજય સરકાર અસંગઠિત અને નાના પાયાનાં ઉદ્યોગો સાથે સંકળાયેલા માનવીના વિકાસ માટે સતત કાર્યરત રહી છે. આ હેતુને કેન્દ્રમાં રાખીને સરકાર દ્વારા આવા…

મધ્યપ્રદેશમાં એક શાળાના પ્રિન્સીપાલ ધો.૧૨ની વિદ્યાર્થીના પ્રેમમાં ભાન ભૂલ્યો

આચાર્ય વિદ્યાર્થિની સાથે અશ્લીલ વાતો કરવા લાગ્યો અને તેને પરેશાન કરવા લાગ્યો વિદ્યાર્થિની અને આચાર્યનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે મધ્યપ્રદેશ,તા.૨૫ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના એક ગામમાં હાયર સેકન્ડરી શાળાના આચાર્ય ધીરેંદ્ર સિંહે ધોરણ ૧૨ની વિદ્યાર્થિનીને ફોન કરવાનું શરૂ કરી…