૯ વર્ષના આયૅરાજ સિંહ “ગ્લેમ અપ ફેશન વોક ઇન્ડિયા ૨૦૨૨”ના સેકન્ડ રનર અપ બન્યા

0

આયૅરાજ દિવ્યરાજ સિંહ વાઘેલા જેમની ઉંમર ૯ વર્ષની છે. હાલમા યોજાયેલા “ગ્લેમ અપ ફેશન વોક ઈનડિયા ૨૦૨૨” ના સેકન્ડ રનર અપ બન્યા છે. તેઓ ૫ વષઁના હતા ત્યારથી મોડેલીંગ અને એક્ટીંગ કરે છે. તેણે અગાઉ ઘણા ફેશન શો પણ જીત્યા છે. તેણે અલ્ટ્રા બોલીવુડ પર‌ “તીરંગા” બોલીવુડ આલ્બમ સોન્ગ કરેલ છે. આયૅરાજ સિંહએ નાની ઉમરમા જ બહુ ‌મોટી‌ સફળતા મેળવેલી છે તેનો બઘો જ શ્રેય તેમના માતા કિરનબા અને પિતા દિવ્યરાજ સિંહને જાય છે. તેમણે ઘણા ડિઝાઇનર સાથે મોટા ‌બ્રાન્ડના શુટ કર્યા છે. આવનાર સમયમાં તે ઘણા મોટા પ્રોજેક્ટસ પર કામ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here