અમદાવાદ

શહેરના લાલ દરવાજા ખાતે સરકારની નિષ્ફળતાને લઇ વિરોધ કરવામાં આવ્યું અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરો પાડવા, રેમડેસિવીર ઈન્જેકશન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા, હોસ્પિટલોમાં 50% બેડ ડેજીગનેટ કરવા તથા માઁ વાત્સલ્ય અને આયુષમાન ભારત કાર્ડ ધારાકોને કોવીડની સારવાર મફત આપવાની માંગ કરવામાં આવી. જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, શહેર પ્રમુખ ચેતન રાવલ સહીત આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા કૉંગ્રેસના ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here