અમદાવાદ, તા.2

શહેરના રખિયાલ વિસ્તારમા આજ રોજ મેમો આપવાને બદલે પોલિસ લોકોને માસ્ક આપતી દેખાઈ હતી. કોરોનાના વધતાં કેસોને જોતાં લોકોમાં માસ્ક પહરવાની જાગરુકતા લાવવા ASI નરેન્દ્ર સિંઘની હાજરીમા રખિયાલ પોલીસ સ્ટેશનની હદમા વાહન ચાલકો તથા રાહદારિયોને વિના મૂલ્યે માસ્ક વહેંચવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here