નવસારીના યુવાને U.Kની હાર્ટફોરશાયર યુનિ.માંથી ડિસ્ટિકશન સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી

0

નવસારી,

નવસારી-વિજલપોર નગરપાલિકામાં ઑ.એસ. તરીકે ફરજ બજાવતા ભાવનાબેન અને વરિષ્ઠ પત્રકાર યુસુફ શેખના સુપુત્ર અમને સુરતના હજીરા નજીક આવેલી ઓરો યુનિવર્સિટીમાંથી HR વિષય સાથે MBA કર્યું છે.

MBAની ડિગ્રી મેળવ્યા બાદ યુ.કે.ના લંડન નજીક આવેલી હાર્ટફોરશાયર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી ઇન્ટરનેશનલ બીઝનેસ વિથ એડવાન્સ રીસર્ચ વિષયમાં ડિસ્ટિકશન સાથે માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવીને નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here